આગ/ વલસાડની ઉમરગામ જીઆઇડીસીની મેટલ ક્રાફટ કંપનીમાં લાગી ભીષણ આગ,ફાયર ટીમ ઘટનાસ્થળે

વડલસાડના ઉમરગામમાં આવેલી જીઆઇડીસીની એક કંપનીમાં આગ લાગી હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ફાટર વિભાગ પણ

Top Stories Gujarat
fire

fire:  વડલસાડના ઉમરગામમાં આવેલી જીઆઇડીસીની એક કંપનીમાં આગ લાગી હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જીઆઇડીસીમાં મેટલ ક્રાફટ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આગને ઓલવવા માટે ફાયર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. નોંધનીય છે કે વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસીમાં શનિવારે રાત્રે શોહ મેટલ ક્રાફ્ટ કંપનીમાં અચાનક આગ લાગી ગઈ હતી.

આ ઘટનાને (fire) લઈને ફાયર વિભાગ પણ તાત્કાલીક સ્થળ પહોંચ્યું હતું.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થયાના અહેવાલ મળી આવ્યા નથી. હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે. જોકે તેમાં આગ કયા કારણે લાગી હતી તે હાલ જાણી શકાયું નથી

ઉલ્લેખનીય છે કે  (fire)આગના લીધે કંપનીમાં મોટું નુકશાન થયવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, હાલ આ જીઆઇડીસીમાં આગના લીધે ચોમેર ધુમાડાના ગોટેગાેટા જોવા મળી હ્યા છે, ફાયરની ટીમ સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી છે, આ વિસ્તારમાં હાલ ટ્રાફિક જામ થઇ ગયો છે. આગને ઓલવવા માટે ફાટરની મદદે સ્થાનિક પણ મદદ કરી  રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

નોંધનીય છે કે .જીઆઇડીસીમાં મેટલ ક્રાફટ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આગને ઓલવવા માટે ફાયર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. નોંધનીય છે કે વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસીમાં શનિવારે રાત્રે શોહ મેટલ ક્રાફ્ટ કંપનીમાં અચાનક આગ લાગી ગઈ હતી

Asia Cup/એશિયા કપ પાકિસ્તાનમાં નહીં પણ આ દેશમાં રમાઇ શકે છે, જાણો

Exclusive/ નાણાકીય કૌભાંડો માટે JPCની રચના ક્યારે અને કેવી રીતે થઈ, તેની અસર શું?