Surat News/ સુરતમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું

ડુપ્લીકેટ ઘી બનાવવાનો માસ્ટર માઈન્ડ પ્રતિક ઠક્કર હોવાનું બહાર આવ્યું

Top Stories Gujarat Surat

Surat News : એકતરફ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ નકલી બનાવટો બજારમાં વેચાઈ રહી છે. જેમાં સુરતમાં ડુપ્લિકેટ ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે આ કેસમાં ચાર શખ્સોને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના ડભોલીમાં નકલી ઘી બનતું હોવાની માહિતી પોલીસને મળી હતી.

જેને આધારે પોલીસે ગભોલીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.તપાસ કરતા આ ગોડાઉનમાં સુમુલના નામે નકલી ઘી બનતું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ કરાતા ડુપ્લીકેટ ઘી બનાવવાનો માસ્ટર માઈન્ડ પ્રતિક ઠક્કર હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને સાધન સામગ્રી કબજે કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા

આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો