Valsad/ કપરાડા તાલુકાનાં ચાવશાળા ગામે વરસાદને પગલે ઘર ધરાસાઈ

  ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ વલસાડ જિલ્લામાં બે દિવસથી મેઘ રાજા વરસી રહયા છે, ત્યારે વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં ચાવશાળા ગામનાં બરડા ફળિયા ખાતે વરસાદને પગલે ઘર ધરાસાઈ થયું હતું. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘર ધરાસાઈ થયું હોવાનુ સામે આવી રહ્યુ છે. ઘરનાં સભ્યો રોજગાર માટે સેલવાસ ગયા હોવાને કારણે કોઈ […]

Gujarat Others
corona 207 કપરાડા તાલુકાનાં ચાવશાળા ગામે વરસાદને પગલે ઘર ધરાસાઈ

 

ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

વલસાડ જિલ્લામાં બે દિવસથી મેઘ રાજા વરસી રહયા છે, ત્યારે વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં ચાવશાળા ગામનાં બરડા ફળિયા ખાતે વરસાદને પગલે ઘર ધરાસાઈ થયું હતું. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘર ધરાસાઈ થયું હોવાનુ સામે આવી રહ્યુ છે.

corona 208 કપરાડા તાલુકાનાં ચાવશાળા ગામે વરસાદને પગલે ઘર ધરાસાઈ

ઘરનાં સભ્યો રોજગાર માટે સેલવાસ ગયા હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ગરીબ પરિવારનું ઘર તૂટી પડતા પરિવારનાં સભ્યો ઘર વિહોણા થઈ જતા સરકાર પાસે મદદની માંગ કરી હતી.

USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી

ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો, US સુપ્રીમ કોર્ટે જો બિડેનની તરફેણમાં જાહેર કર્યો આ મોટો નિર્ણય

દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો