Viral Video/ ગરમીથી બચવા એક વ્યક્તિએ કર્યો અનોખો જુગાડ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર દર રોજ લોકો વીડિયો કે ફોટો પોસ્ટ કરતા હોય છે અને તેમની પોસ્ટ ખૂબ વાયરલ પણ થતી હોય છે. આપણે ઘણા વીડિયોમાં લોકોને ડાન્સ કરતા કે પછી ઝઘડો કરતા જોયા હશે.તો ક્યારે કપલને અશ્લિલ હરકત કરતા પણ જોયા હશે.

Videos Trending

સોશિયલ મીડિયા પર દર રોજ લોકો વીડિયો કે ફોટો પોસ્ટ કરતા હોય છે અને તેમની પોસ્ટ ખૂબ વાયરલ પણ થતી હોય છે. આપણે ઘણા વીડિયોમાં લોકોને ડાન્સ કરતા કે પછી ઝઘડો કરતા જોયા હશે.તો ક્યારે કપલને અશ્લિલ હરકત કરતા પણ જોયા હશે. લોકો તેમનું ટેલેન્ટ વીડિયોમાં બતાવતા હોય છે. અને લોકો તેને પસંદ પણ કરતા હોય છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેનો અનોખો જુગાડ બતાવે છે. આવો જાણીયે આ વીડિયો વિશે.

આ વીડિયો માઇક્રો બ્લોગીંગ પ્લેટ ફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઇ શકાય કે એક વ્યક્તિ ઉભો થઇને ખાવાનું નીકાળે છે. આ વ્યક્તિને ગરમીની ન લાગે એ માટે તે તેની પીઠ પર ટેબલ પંખો બાંધે છે. આ પંખો બાંધ્યા પહેલા તેણે પંખાને એક ટેબલ સાથે બાંધ્યો હતો. ત્યાર બાદ આ વ્યક્તિ ટેબલ પંખાને તેની પીઠ પર બાંધી લે છે. આ વ્યક્તિએ પંખાના વાયરને પણ લાંબો રાખ્યો છે. જેના કારણે તે આખા ઘરમાં આરામથી ફરી શકે.

આ વીડિયો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યુ છે કે ‘ આ વીડિયો તો વિદેશનો છે પરતું મુંબઇ,કોલકાતા અને બેંગ્લોરમાં લાગુ થવા જોઇએ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ધુમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અબુઝમાડના જંગલમાં ભારતીય સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 4 નક્સલી ઠાર

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે ભાજપના નેતાની જનહિતની અરજી પર બાદમાં થશે સુનાવણી

આ પણ વાંચો:72 ટકા ભારતીયો જે મસાલા ખાય છે તેનાથી ચિંતિત છે

આ પણ વાંચો:ઉત્તરાખંડ સરકારે પતંજલિની 14 વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો