Not Set/ વિચિત્ર ઘટના: કાંકરેજમાં હવસખોર યુવકે મૃતક વાછરડા સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યુ

બનાસકાંઠા, બનાસકાંઠાના કાંકરેજમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. તમે એવું સાંભળ્યું હશે કે હવસખોર યુવકે યુવતી પર દુષ્કર્મ કર્યુ. પણ એવું નહીં સાંભળ્યું હોય કે એક હવસખોરે મૃતક વાછરડા સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યું. જી હાં તમે જે સાંભળી રહ્યા છો તે સત્ય ઘટના છે. આ ઘટના કાંકરેજના થરા ગામની છે કે જ્યાં મૃત […]

Top Stories Gujarat Others
mantavya 184 વિચિત્ર ઘટના: કાંકરેજમાં હવસખોર યુવકે મૃતક વાછરડા સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યુ

બનાસકાંઠા,

બનાસકાંઠાના કાંકરેજમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. તમે એવું સાંભળ્યું હશે કે હવસખોર યુવકે યુવતી પર દુષ્કર્મ કર્યુ. પણ એવું નહીં સાંભળ્યું હોય કે એક હવસખોરે મૃતક વાછરડા સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યું. જી હાં તમે જે સાંભળી રહ્યા છો તે સત્ય ઘટના છે.

આ ઘટના કાંકરેજના થરા ગામની છે કે જ્યાં મૃત વાછરડા સાથેષ્ટિ વિરુદ્ઘનું  કૃત્ય આચરતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. વિડીયો વાઇરલ થતાં હાલતો ગૌપાલકોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. વિડીયો ઉત્તારનાર વ્યક્તિ આ યુવકને એમ પણ પૂછો છે કે કોઇ બીજુ મળતું નથી.

ત્યારે આ હવસખોર યુવક કશું બોલ્યા વગર જતો રહે છે. આવા હવસખોર અને માનસિક રીતે વિકૃત યુવક સામે હાલ તો થરા પોલીસ મથકે સૃષ્ટિ વિરુદ્ઘનું  કૃત્ય  કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ઉલ્લેખનીય છે કે, આ હવસખોર મૃતક વાછરડા સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું  કૃત્ય આચરવાની હિંમત રાખતો હોય તો જ્યારે આવા હવસખોર સામે જ્યારે નાની બાળા અથવા તો કોઇ મહિલા સામે આવે તો આ હવસખોર કેવી હાલત કરે તે વિચારવું પણ અશક્ય છે. મહત્વનું છે કે, પોલીસ દ્વારા આ હવસખોરની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.