Not Set/ હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કરવામા આવ્યો કાર્યક્રમ

હળવદમા ટ્રાફિક તેમજ અકસ્માતના બનાવો ન બને અેવા હેતુથી પોલીસ દ્ધારા જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ 

Gujarat Others
પોલીસ

હળવદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોના બેનરો બનાવી શહેરના સરા ચોકડી તેમજ આંબેડકર સર્કલે લોકોને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ વાહનોને લગતા નિયમોનુ પાલન કરવા અંગે સમજ આપવામા આવી અને વાહન અકસ્માતો ન થાય તે માટે તકેદારી રાખી વાહનો ચલાવવા સુચનો કરી કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

આ પણ વાંચો :વડોદરામાં ઈલેક્શન કાર્ડમાં યુવકના ફોટાને બદલે છપાયું એવું કે, તમે પણ નહીં કરી શકો વિશ્વાસ

a 78 1 હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કરવામા આવ્યો કાર્યક્રમ

હળવદ શહેરમા મુખ્ય બજાર.સરાનાકા.સરાચોકડીએ અવાર નવાર ટ્રાફિક તેમજ હાઇવે પર અકસ્માતના વધતા બનાવોતરી હળવદ પોલીસ ચીંતિતસે લોકોએ પણ ટ્રાફિક ન સજાર્ય અકસ્માત ન સર્જાય એ માટે જાગૃત થવુ પડસે વાહનોને લગતા તમામ નિયોમોનુ આજે કઇ રીતે પાલન કરવુ એના બેનરો બનાવી જાહેર રસ્તાઓ પર લોકોને સમજાવામા આવ્યા.

a 78 2 હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કરવામા આવ્યો કાર્યક્રમ

આ કાર્યક્રમમા હળવદ પોલીસ સ્ટેશનના pi માથુકીયા.psi ટાપરીયા.psi સુકલા. હળવદ પોલીસ સ્ટાફ.તેમજ trb ના જવાનો આ કાર્યક્રમમા જોડાયા હતા.

આ પણ વાંચો :કામરેજ નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ કરી યુવતીની હત્યા, અને પછી કર્યું એવું કે…

આ પણ વાંચો :ઇલેક્ટ્રિક ગાડી ચલાવનાર લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, જાણો શું છે ઘટના

આ પણ વાંચો :હેલિકોપ્ટરથી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં જીઓલોજિકલ સર્વે કરાયો, ષ્ટકોણ આકારની

આ પણ વાંચો :  વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા સાઈટની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત