સુરત/ કોરોના કાળમાં મૃત્યુ પામેલા મૃતકોને અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ, સ્મશાનમાં કરાયું…

સુરત શહેરમાં કોરોના કાળના મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Surat
અનોખી શ્રદ્ધાંજલિ
  • કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ
  • તમામ મૃતકોના પરિવારજનોને આમંત્રણ અપાયું
  • સુરતમાં ભાગવત કથાનું આયોજન
  • કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં આયોજન કરાયું

સુરત શહેરમાં કોરોના કાળના મૃત્યુ પામેલા મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જે પરિવારજનો અંતિમ સંસ્કાર ન કરી શક્યા હતા. તેમના માટે આ આયોજન કરવામાં આવ્યું છે.  મહત્વનું છે કે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ 4 હજારથી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તમામ મૃતકોના ફોટો કથા સ્થળે ડિસ્પ્લે કર્યા, સાથે સાથે તમામ મૃતકોના પરિવારજનોને કથાનું આમંત્રણ પાઠવ્યું હતું.

આ પણ વાંચો :સંખેડાના કાવીઠાનાં સરપંચ ઉમેદવાર એશ્રા પટેલ સામે ફરિયાદ, જાણો શું છે મામલો

સુરત શહેરમાં કોરોના કાળના મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ 4 હજારથી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા.

આ પણ વાંચો : પાટણમાં બાબરી ચંદરાણીના સરપંચ ઉમેદવારનું મોત, પરિવારમાં છવાયો શોક

બીજી લહેર વખતે દિવસો સુધી સતત 24 કલાક મૃતદેહો ને અંતિમ સંસ્કાર કરાયા હતા. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તમામ મૃતકોના ફોટો કથા સ્થળે ડિસ્પ્લે કર્યા, સાથે સાથે તમામ મૃતકોના પરિવારજનોને કથાનું આમંત્રણ પાઠવ્યું હતું.

આ પણ વાંચો :હિંમતનગરમાં જર્મનીનો દુલ્હો અને રશિયાની દુલ્હને કર્યા હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન

આ પણ વાંચો :અમદાવાદ બાદ હવે રાજકોટની શાળાના 4 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર