Vadodara/ યુવક અને યુવતી વચ્ચે જાહેરમાં બબાલ થઈ હોવાનો વીડિયો થયો વાયરલ

વડોદરા શહેરમાં યુવક અને યુવતી વચ્ચે જાહેરમાં બબાલ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુવતી એક યુવકને અપશબ્દો બોલી માર મારી રહી છે. યુવતી દેહ વ્યાપાર કરતી હોવાની પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Top Stories Gujarat
Beginners guide to 91 1 યુવક અને યુવતી વચ્ચે જાહેરમાં બબાલ થઈ હોવાનો વીડિયો થયો વાયરલ

Vadodara News: વડોદરા શહેરમાં યુવક અને યુવતી વચ્ચે જાહેરમાં બબાલ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુવતી એક યુવકને અપશબ્દો બોલી માર મારી રહી છે. યુવતી દેહ વ્યાપાર કરતી હોવાની પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જાહેરમાં બબાલ થતાં લોકો ભેગા થઈ ગયા હતા.

વડોદરા શહેરમાં ગઈ કાલે રાત્રે એક યુવતી યુવકને બેફામ અપશબ્દો બોલતી તેમજ માર મારી રહી છે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સયાજીગંજ વિસ્તારમાં હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જાહેરમાં બબાલ થતાં લોકોનું ટોળું એકઠું થયું હતું. વીડિયોમાં યુવતી દેહ વ્યાપાર કરતી હોવાની પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં યુવકને લાતો મારી રહી છે. બાઈકને પણ રોડ ફેંકી દેતા જોવા મળી રહી છે.

યુવક યુવતી વચ્ચે બબાલ થતાં શા માટે થઈ રહી છે તેની પુષ્ટિ થઈ નથી. જાહેરમાં તમાશો કરાતા લોકમુખે પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ પણ વાંચોઃ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં

આ પણ વાંચો:બોલિવૂડના સ્ટાર કપલના ઘરે પારણું બંધાશે, દીપિકા-રણવીરે પોસ્ટ શેર કરી

આ પણ વાંચો:મહિલા દર્દીને બેહોશીનું ઈજેક્શન આપી ડોકટરે અનેકવાર દુષ્કર્મ આચર્યું