Morbi/ મોરબીના ઘૂટુ રોડ પર યુવાનનું અગમ્ય કારણોસર દાઝી જતા થયું મોત

મોરબીના ઘૂટું રોડ પર ગતરાત્રીના એક યુવાન અગમ્ય કારણોસર દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે.

Gujarat Others
Corona deaths 1200 મોરબીના ઘૂટુ રોડ પર યુવાનનું અગમ્ય કારણોસર દાઝી જતા થયું મોત

@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી  

મોરબીના ઘૂટું રોડ પર ગતરાત્રીના એક યુવાન અગમ્ય કારણોસર દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે.

ઘુટું રોડ ગત રાત્રીના એક અજાણ્યો યુવાન દાઝી જતા રાજકોટ સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું જે બનાવ અંગે બી ડીવીઝન પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અજાણ્યા યુવાને કોઈ કારણોસર જાત જલાવી આપઘાતનો કર્યો હોવાનું ખુલ્યું છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તેમજ ક્યાં કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ

એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ

લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…