Not Set/ વલસાડઃ ડુંગરી ગામ નજીક કારમાં આગ લાગતા ત્રણ યવાનોનો ચમત્કારીક બચાવ

વલસાડઃ ડુંગરી ગામ નજીક શોર્ટ સર્કિટના લીધી આગ લાગતા ત્રણ યુવાનનો ચમત્કારીક બચાવ થયો હતો. ઘટનાને પગલે વલસાડ ફાયર ફાઇટરની બે ગાડી દ્વારા આગ પર કાબુ મેળવવા આવ્યો છે. આગને પગલે કોઇ જાનહાનીના સમાચાર નથી. કારમાં જ્યારે શોર્ટ સર્કિટ લીધે આગ લાગી હતી ત્યારે ત્રમ યવાનો ગાડીમાં બેઠેલા હતા.

Gujarat