Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ મહત્વના કામમાં ઘરના વડીલની સલાહ લેવી…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૯-૦૮-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Dharma & Bhakti
Aaj Aaj Nu Rashifal...29 ઓગસ્ટ 2026...શનિવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૯-૦૮-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ એકમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) છે.   પૂર્વભાદ્રપદ   નક્ષત્ર (સવારે ૦૩:૪૩ સુધી. ઓગસ્ટ-30)  છે. આજનો યોગ સુકર્માં (સવારે ૦૬:૩૪ સુધી.)  વિદ્યમાન રહેશે અને કૌલવ  કરણ સવારે ૦૯:૫૮ સુધી છે.

પંચક આજે પૂરા દિવસ અને રાત દરમ્યાન ચાલુ રહેશે. વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિ (રાત્રે ૦૯:૩૮ કલાક સુધી) માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૦ કલાકે કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૦  કલાકે થશે.

ચંદ્રોદય  ૦૭:૪૩ પી.એમ     કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૭:૧૦ એ.એમ કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૭ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૯ થી સવારે ૧૧.૦૫ સુધી રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજથી હિંડોળા સમાપ્ત.

એકમની સમાપ્તિ:  સવારે ૦૯:૫૯ સુધી.

તારીખ   :-  ૨૯-૦૮-૨૦૨૬, શનિવાર / શ્રાવણ વદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૪ થી ૦૯:૩૦
લાભ ૦૨:૧૫ થી ૦૩:૫૦
અમૃત ૦૩:૫૦ થી ૦૫.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૦ થી ૦૮:૨૫
શુભ ૦૯:૫૦ થી ૧૧:૧૫
અમૃત ૧૧:૧૫ થી ૧૨:૪૦

Aaj Nu Rashifal: 29 August 2026, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

મનોબળ માં વધારો થાય.

કોર્ટકચેરીનું કામ થાય.

અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.

ભોજન પ્રત્યે બેદરકારી ન દાખવવી.

શુભ કલર –સફેદ

શુભ નબર- ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સમજી વિચારીને પગલાં ભરવા.

કામકાજમાં વધારો થાય.

બોલવા પર કાબૂ રાખો.

નવી વસ્તુ સર્જાય.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૪

Aaj Nu Rashifal

મિથુન (ક, છ, ઘ) :-

નોકરીમાં પ્રમોશન મળે.

કોઈ ધાર્મિક કાર્ય થાય.

ચિંતા અને તાણમાંથી મુક્તિ મેળવો.

મહત્વના કામમાં ઘરના વડીલની સલાહ લો.

શુભ કલર –લાલ

શુભ નંબર –૧

કર્ક (ડ , હ) :-

મગજમાં સતત વિચારો ચાલે.

નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.

વર્તમાન આવક અને ખર્ચ વધુ રહે.

બિનજરૂરી ખર્ચ પરેશાન કરે.

શુભ કલર –ક્રીમ

શુભ નંબર –૫

સિંહ (મ , ટ) :-

ધન બચાવીને રાખો ફાયદો થશે.

કોઈ નવી જવાબદારી મળે.

વિરોધીઓનેઅવગણશો નહીં.

કોઈ ખરાબ સમાચાર મળે.

શુભ કલર –પીળો

શુભ નંબર –૬

Aaj Nu Rashifal

કન્યા (પ , ઠ, ણ) :-

સહકર્મચારી થી ફાયદો થાય.

તમારી ત્વચાનું ધ્યાન રાખવું.

મન નિરાશ થશે.

સ્વાસ્થ્ય બાબતે ગંભીર રહેશો.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૧

તુલા (ર , ત) :-

પેટની સમસ્યા રહે.

ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.

વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે.

કોઈપણ ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૩

 

વૃશ્વિક (ન, ય) :-

તમારા દુશ્મનથી સાચવવું.

તબિયત સાચવવી.

મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો સાચવો.

નકારાત્મક અસર થાય.

 શુભ કલર – કાળો

શુભ નંબર –૮

Aaj Nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

કાર્યમાં સફળતા મળે.

નવી નોકરીની તક મળે.

બાળકો સાથે થોડો સમય વિતાવો.

દૈનિક આવકમાં વધારો થશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૮

મકર (ખ, જ) :-

મુશ્કેલીનો સામનો કરવો પડે.

મગજ શાંત ન જણાય.

હાલ પરિસ્થિતિ પડકારરુપ બને.

લગ્નજીવન આનંદથી પસાર થશે.

શુભ કલર –પોપટી

શુભ નંબર –૯

Aaj Nu Rashifal

કુંભ (ગ, શ, સ, ષ) :-

સકારાત્મક વિચાર તમને સ્વસ્થ રાખશે.

મહિલાઓ માટે દિવસ ખૂબ જ ફળદાયી છે.

તબિયતમાં સંભાળ લેવી.

લગ્નજીવન મુશ્કેલીમાં જણાય.

શુભ કલર- ભૂરો

શુભ નંબર- ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

 ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.

સંબંધીઓ પ્રત્યે નકારાત્મક વિચારો આવે.

તમારા મૂડ પર નિયંત્રણ રાખો.

સંબંધોને ખરાબ થતા અટકાવો.

શુભ કલર – વાદળી

શુભ નંબર –૨

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: