Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો… જીવનસાથી સામે તમારા રહસ્યો બહાર આવે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૫-૦૯-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal: 5 સપ્ટેમ્બર 2026...શનિવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૫-૦૯-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ નોમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) છે. મૃગશીર્ષ   નક્ષત્ર (રાત્રે ૦૯:૩૨ સુધી.) છે. આજનો યોગ  વ્રજ (બપોરે ૧૨:૪૮ સુધી.) વિદ્યમાન રહેશે અને તૈતીલ  કરણ સવારે ૧૧:૦૫ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર  મિથુન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૨ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૧:૦૩ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૨:૧૭ એ.એમ કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૯ થી સવારે ૧૧.૦૫ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે નંદ મહોત્સવ છે.

નોમની સમાપ્તિ:  રાત્રે ૦૯:૫૫ સુધી

તારીખ   :-  ૦૫-૦૯-૨૦૨૬, શનિવાર / શ્રાવણ વદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૬ થી ૦૯:૩૦
લાભ ૦૨:૧૨ થી ૦૩:૪૫
અમૃત ૦૩:૪૫ થી ૦૫.૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૫ થી ૦૮:૨૦
શુભ ૦૯:૪૫ થી ૧૧:૧૨
અમૃત ૧૧:૧૨ થી ૧૨:૩૮

Aaj Nu Rashifal: 5 September 2026, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.

મોબાઈલનું વપરાશ વધે.

ધાર્મિક કાર્ય થાય.

વડીલો તમને મદદ કરે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.

કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.

મન વિચલિત થાય.

ઘરેણાં ખરીદી શકાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal:

મિથુન (ક, છ, ઘ) :-

મિત્ર તરફથી પ્રશંસા થાય.

જમીન મકાનમાં ફાયદો થાય.

લોકોની ભૂલ શોધવાનું ટાળો.

વિદેશથી ધન મળે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

ધન બચાવવાની કોશિશ કરવી.

નોકરીની નવી તક આવે.

ઉતાવળા નિર્ણય લેવા યોગ્ય રહે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal:

સિંહ (મ , ટ) :-

ધ્યાન અને યોગથી ફાયદો જણાય.

નવી ભવિષ્યની યોજના બને.

સારા સંતાનની પ્રાપ્તિ થાય.

સફળતાથી ખુશ થઇ જાવ.

શુભ કલર – બદામી

શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-

ઘરમાં કોઈ નવી વસ્તુ આવે.

જે થાય છે તે તમારા માટે સારું છે.

જીવનસાથી સામે તમારા રહસ્યો બહાર આવે,

પ્રોપર્ટી ખરીદી શકો.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal:

તુલા (ર , ત) :-

ખોટી શંકા ન કરવી.

જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.

વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.

સપનાના ભયને છોડો.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

ધન કમાવવાની તક બમણી થાય.

વાતાવરણમાં ગરમાવો રહે.

સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.

કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal:

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ઓચિંતા કોઈ મળી જાય.

પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.

પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.

નવા વિચારો ઉત્પાદક હશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

પૈસાની અછત સર્જાય.

બાળપણની યાદ તાજી થાય.

જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

આત્મવિશ્વાસ જીતાડી આપશે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal:

કુંભ (ગ, શ, સ, ષ) :

વસ્તુ સમજવામાં સમય જાય.

મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.

મોટા સપના જોવાય.

અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.

તકેદારી રાખવી પડશે.

વેપારમાં ફાયદો થાય.

લાગણી ઉપર નિયંત્રણ રાખવું.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર – ૮

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: