આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વ્યક્તિ સાથે સંપર્ક થઈ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ દશમ તિથિ છે. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર, વરિયાન યોગ અને વિષ્ટિ કરણ છે. જાણો આજનો સૂર્યોદય, સૂર્યાસ્ત, અભિજિત મુહૂર્ત અને રાહુકાળ.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifa

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું રાશિફળ: ૧૪-૦૩-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ દશમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર ધન રાશીમાં રહેશે અને ઉત્તરાષાઢા નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૧૫ માર્ચની સવારે ૦૪:૪૫ વાગ્યા સુધી રહેશે. વરિયાન યોગ સવારે ૧૦:૪૨ વાગ્યા સુધી રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૮:૧૧ વાગ્યા સુધી રહેશે.

આજે પંચક કે વિંછુડો નથી. સૂર્ય કુંભ રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર ધન રાશીમાં સવારે ૦૯:૩૪ વાગ્યા સુધી રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૫૦ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૮ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૦૪:૧૭ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૨:૨૫ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૫ થી ૦૧:૧૪ સુધી રહેશે જ્યારે રાહુકાળ સવારે ૦૯:૫૦ થી ૧૧:૨૦ સુધી રહેશે. આજના દિવસે બજરંગબાણનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ દશમની તિથિ સવારે ૦૮:૧૩ વાગ્યા સુધી રહેશે.

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૦ થી ૦૯:૫૦
લાભ ૦૨:૧૮ થી ૦૩:૪૮
અમૃત ૦૩:૪૮ થી ૦૫.૧૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૮થી ૦૮:૧૮
શુભ ૦૯:૪૮ થી ૧૧:૧૮
અમૃત ૧૧:૧૮ થી ૧૨:૫૦

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • બલીનોબકરોનબનશો.
  • કોઈપર ખોટી શંકાન કરવી.
  • રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • વિદેશ પ્રવાસની તક મળશે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધન અને સુખમાં વધારો થશે.
  • વચનઆપતાંપહેલાવિચારજો.
  • ખોટુંસાહસનકરવું.
  • બાળકોતરફથીફાયદોથાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
  • વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થશે.
  • કોઈનીલાગણીનેઠેશનપહોંચાડશો.
  • કોઈનીજોડેમતભેદનકરવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૪

  • કર્ક (ડ , હ) :-
  • અન્યપરખર્ચકરવાનુંટાળો.
  • ઘરમાંનાનામોટાફેરફારથાય.
  • કોઈજવાબદારીમળે.
  • રાજનીતિમાં લાભદાયક પદ મળશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • ભૂતકાળનીવ્યક્તિથીસંપર્કથાય.
  • દિવસયાદગારબને.
  • તમારાવતનનીયાદઆવે.
  • કાર્યસ્થળમાં તમારી નમ્રતાની પ્રશંસા થશે
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૧

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વડીલોનીસલાહલઈનેકાર્યકરવું.
  • સંબંધોમાં મધુરતા રહેશે.
  • નોકરીમાં નવી તક મળે.
  • નાનીમોટીમુશ્કેલીનોસામનોકરવોપડે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર , ત) :-
  • મનમાં ઉત્સાહ અને ઉત્સાહ વધશે.
  • પત્નીતરફથી ફાયદો જણાય.
  • ખર્ચાળસાહસથાય.
  • દિવસઉત્તમજણાય.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૮

  • વૃશ્વિક (ન, ય) :-
  • પીડા અને કષ્ટમાંથી રાહત મળશે.
  • ભૂતકાળનારોકાણથીઆવકવધે.
  • હિંમતહારવીનહિ.
  • નવાગુરુબનાવનીફરજઆવે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તણાવમાં ઘટાડો થશે.
  • મિત્રતરફથીપ્રશંશાથાય.
  • ઘરનામાટેવસ્તુઆવે.
  • કપટનથાયતેનુંધ્યાનરાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • અનિચ્છનીય પ્રવાસો પર જવાનું ટાળો.
  • ગુલાબનાફૂલનીજેમપ્રેમખીલે.
  • બોલવામાંવિવેકરાખવો.
  • મુશ્કેલીથીબહારઅવાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ગાયને લીલો ચારો ખવડાવો.
  • અનિદ્રાથી રાહત મળશે.
  • નવા કરારોમાં નિષ્ફ્ળતામળે.
  • ચાંચળતાછોડીદેવી.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૭