આજનું રાશિફળ/ આ રાશિના જાતકો માતાજીની આરાધના કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal)માં ચંદ્ર, ગુરુ અને શુક્રની અનુકૂળ ચાલ જીવનમાં નવી ઊર્જા, આશા અને આત્મવિશ્વાસ લઈને આવી રહી છે.

Dharma & Bhakti Religious Top Stories Rashifal
આજનું રાશિફળ (Aaj nu Rashifal):

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૨૮  ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજે ૨૮  ડિસેમ્બર ૨૦૨૫ રવિવાર અને પોષ સુદ આઠમ છે, આજે ચંદ્રની રાશિ મીન અને સૂર્યની રાશિ ધન છે. આજે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૮  કલાકે અને સૂર્યાસ્તનો સમય 0૬:૦૦   કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : રવિવારનો ઉપવાસ કરવો \માતાજીની આરાધના કરવી

આજનો દિવસ ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે ઘણા રાશિઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. આજનું રાશિફળ (Aaj nu Rashifal)માં ચંદ્ર, ગુરુ અને શુક્રની અનુકૂળ ચાલ જીવનમાં નવી ઊર્જા, આશા અને આત્મવિશ્વાસ લઈને આવી રહી છે. ખાસ કરીને કેટલીક રાશિઓ માટે માતાજીની આરાધના અત્યંત શુભ સાબિત થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે જીવનમાં અવરોધો, માનસિક અશાંતિ અથવા અનિશ્ચિતતા હોય ત્યારે દેવી આરાધના સર્વશ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

 

 

આજનું રાશિફળ (Aaj nu Rashifal): 

આઠમની સમાપ્તિ          :  બપોરે ૧૨:૦૨ સુધી.

  • તારીખ :-        ૧૨-૧૨-૨૦૨૫, રવિવાર / પોષ સુદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૫૯ થી ૧૧:૨૦
અમૃત ૧૧:૨૦ થી ૧૨:૪૦
શુભ ૦૨:૦૦ થી ૦૩.૨૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૦ થી ૦૭:૪૩
અમૃત ૦૭:૪૩ થી ૦૯:૨૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

Aaj nu Rashifal
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
  • મેષ (અ, લ , ઈ) :-
  • માનસિક અશાંતિ જણાય.
  • બોલવાનું વધારે રહે.
  • વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • સામાજિક કાર્યોમાં રસ લેશે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • તમારા દુશ્મન પણ દોસ્ત બને.
  • ભગવાનની ભક્તિ થાય.
  • હવામાં વધારે ઉડવું નહિ.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૨

 

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હતાશા મોઢા પર ન લાવવા દો.
  • આળસ વધે.
  • ખોટી માંગણી થાય.
  • બૌદ્ધિક કૌશલ્યથી કરેલા કામમાં પ્રગતિ થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • નવા સોદા પાર પડે.
  • ફોનનો ઉપયોગ વધારે થાય.
  • લાંબા ગળાનો લાભ થાય.
  • ચોક્કસ નિર્ણય લેવાય.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૪

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  • સિંહ (મ , ટ) :-
  • સ્વસ્થમાં સાચવવું.
  • મન હળવું થાય.
  • બહાર ફરવા જવાનું મન થાય.
  • સરકાર તરફથી સહયોગ મળશે.
  • શુભ કલર – કોફી
  • શુભ નંબર – ૬

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સાસરા પક્ષથી લાભ થાય.
  • ઘરેથી મગ ખાઈને નીકળવું.
  • નોકરીની નવી તક ઉભી થાય.
  • આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૫

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  • તુલા (ર , ત) :-
  • ઘરેથી લવિંગ ખાઈને નીકળવું
  • મન વ્યાકુળ રહે.
  • નાણાકીય બાબતોમાં સુધારો થશે.
  • ધાર્મિક વૃત્તિઓ વધશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  • વૃશ્વિક (ન, ય) :-
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • મન મૂઝવણમાં મૂકાય.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
  • સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૧

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • લેણીની નીકળતી રકમ મળે.
  • મનગમતા કાર્ય થાય.
  • પોતાના માટે સમય મળે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  • મકર (ખ, જ) :-
  • નવી ઉર્જાનો સંચાર થાય.
  • નવા વિચારો આવે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઠોકર વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • ચતુર અને ચપળ બનો.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય
  • આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર – ૧

Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • માનવતાની મહેક પ્રસરાવો.
  • સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે.
  • આર્થિક ક્ષેત્રમાં સંયમ અને ધૈર્યથી કાર્ય કરો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કયા દિવસે કઇ દિશામાં યાત્રા કરવી અશુભ હોય છે? દિશા શૂળ વિશે જાણો, વાસ્તુ શાસ્ત્ર શું કહે છે..!

આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!

આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..