આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ હનુમાન ચાલીસા કરવી, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે ફાગણ સુદ ચોથ છે. હનુમાન ચાલીસા કરવી શુભ માનવામાં આવે છે

Top Stories Religious Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal Know how your day today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૨૧ શુક્રવાર ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૨૧-૦૨-૨૦૨૬, શનિવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, ફાગણ સુદ ચોથ તિથી છે, જેની સમાપ્તિ સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશી બપોરે ૦૩:૦૦ સુધી રહેશે અને ઉત્તરભાદ્રપદ નક્ષત્ર રાત્રે ૦૮:૫૩ સુધી રહેશે. સાધ્ય યોગ રાત્રે ૦૮:૪૭ સુધી અને ગર કરણ બપોરે ૦૪:૦૧ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૦૮ એ.એમ અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૮ પી.એમ થશે, જ્યારે ચંદ્રોદય ૦૮:૧૧ પી.એમ  અને ચંદ્રાસ્ત ૦૮:૨૮ એ.એમ રહેશે. આજે અભિજિત મૂહર્ત સવારે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૫ સુધી  અને રાહુકાળ સવારે ૧૧.૨૭ થી બપોરે ૧૨.૫૨ સુધી. આજના દિવસે પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે અને વિંછુડો આજે નથી. તેમજ હનુમાન ચાલીસા કરવી શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે ફાગણ સુદ ચોથ છે. હનુમાન ચાલીસા કરવી શુભ માનવામાં આવે છે.

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૪ થી ૧૦:૦૦
લાભ ૦૨:૧૮ થી ૦૩:૪૬
અમૃત ૦૩:૪૬ થી ૦૫.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૮ થી ૦૮:૧૨
શુભ ૦૯:૪૫ થી ૧૧:૧૯
અમૃત ૧૧:૧૯ થી ૧૨:૫૨

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • સામાજિક કાર્યમાં રસ ઓછો રહેશે.
  • જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
  • લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
  • મિજાજ ફૂલફડાક રહે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ કાર્ય ઝડપી થાય.
  • હાથમાં ધન ટકે નહિ.
  • જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મનમાં શાંતિ જણાય.
  • કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ , હ) :-
  • વ્યવસાયમાં વ્યસ્તતા વધુ રહેશે.
  • કોર્ટના મામલાઓમાં કાળજીપૂર્વક નિર્ણયો લો.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થ સારું રહે.
  • નોકરીમાં સ્થાન પરિવર્તનના સમાચાર મળે.
  • ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
  • જીવનસાથી સાથે પ્રવાસ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • શાંતિમય દિવસ જાય.
  • હતાશાની લાગણીને કાબૂ મેળવવા દેતા નહિ.
  • મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર , ત) :-
  • માતાપિતા સાથે મતભેદ થઇ શકે.
  • અણધાર્યા લાભ થાય.
  • ધન પ્રાપ્તીના યોગ પ્રબળ બને.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૬

  • વૃશ્વિક (ન, ય) :-
  • શેર, લોટરી, દલાલીના ધંધામાં નફો મળે.
  • આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • નવા રોકાણ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • વડીલોની સંભાળ લેવી.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • નવી ખરીદી થાય.
  • વિરોધીઓનો સામનો કરવો પડે.
  • મૂઝવણ જણાય.
  • તમને નવા મિત્રો મળશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મોટો આર્થિક લાભ થાય.
  • દિવસ આનંદમય જાય.
  • સગા સબંધીથી ફાયદો થાય.
  • મિત્રતાના સબંધ બંધાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અતિથી ઘરે આવે.
  • નાના – મોટાનો ભેદ જણાય.
  • ખર્ચ પર નિયત્રણ રાખવું.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!

આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…

આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…