આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ પીળી વસ્તુનું દાન કરવું, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ દશમ છે. આજના દિવસે પીળી વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal):

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૧૨  ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

 

 

આજનું પંચાંગ મુજબ તારીખ ૧૨ -૦૨-૨૦૨૬, ગુરુવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ દશમ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૧૨ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં રહેશે અને જયેષ્ઠા નક્ષત્ર સવારે ૧૦:૫૨ સુધી રહેશે. હર્ષણ યોગ ફેબ્રુઆરી ૧૩ સવારે ૦૨:૩૪ સુધી અને વિષ્ટિ કરણ સવારે ૦૯:૫૯ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૪ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૨  કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૦૪:૦૫ એ.એમ અને ચંદ્રાસ્ત સવારે ૦૧:૫૦ પી.એમ. રહેશે. આજે બપોરે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૬ સુધી અને રાહુકાળ બપોરે ૦૨.૧૭ થી બપોરે ૦૩.૪૧ સુધી. આજના દિવસે પંચક તથા વિંછુડો આજે સવારે ૦૧:૧૨ કલાકે બેસશે. તેમજ પીળી વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ દશમ છે. આજના દિવસે પીળી વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

 

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૪ થી ૦૮:૩૯
લાભ ૧૨:૫૨ થી ૦૨:૧૭
અમૃત ૦૨:૧૭ થી ૦૩.૪૩
શુભ ૦૫:૦૮ થી ૦૬:૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૩૩ થી ૦૮:૦૮

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • જિદ્દી સ્વભાવ છોડવું.
  • એકબીજાની લાગણીઓનો આદર કરો.
  • અટકી ગયેલી વાત ઉકેલાય.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ભાગીદારીમાં સહયોગ મળે.
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ખોટી આદતોથી દૂર રહેવું.
  • ખોટું બહુ વિચારવું નહીં
  • કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
  • જે થાય તે ભવિષ્ય માટે સારું રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ, હ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • નિરાશામાંથી બહાર આવો.
  • સપના સાકાર કરવા મહેનત કરો.
  • વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૬

  • સિંહ (મ, ટ) :-
  • માથા ને લગતી સમસ્યા રહે.
  • કોઈ મહેમાન આવે.
  • દુશ્મનોને હરાવવા સરળ રહેશે.
  • તમારા વ્યવસાયમાં ખંતથી કામ કરો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • બાળકથી ફરિયાદ રહે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • છૂપા આશીર્વાદ થી લાભ થાય.
  • નવી જવાબદારીઓ મળશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર, ત) :-
  • નવા રહસ્ય બહાર આવે.
  • મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા કપડા ની ખરીદી થાય.
  • કોઈ રોકાણથી લાભ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

  • વૃશ્વિક (ન, ય) :-
  • મહત્વની યોજના અમલમાં મુકાય.
  • બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખો.
  • રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠા મળે.
  • વધુ પડતા ભાવનાત્મક થવાનું ટાળો.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખર્ચ ઉપર અંકુશ રાખો.
  • ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
  • સુખ અને શાંતિ જળવાઈ રહેશે.
  • મુસાફરી કરતી વખતે બહાર ખાવાનું ટાળો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • કીમતી વસ્તુ સાચવવી.
  • સંતોષ મુજબ પરિણામ મળે.
  • વિદેશમાં રહેતો કોઈ સંબંધી ઘરે પાછો આવશે.
  • પરિવારમાં ખુશીઓ આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામમાં બેદરકારી ન રાખવી.
  • અટકેલા કાર્યોને આગળ ધપાવી શકો.
  • કાર્યક્ષેત્રમાં જોખમ લેવાનું ટાળો.
  • તમને પૈતૃક સંપત્તિ મળે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • અધૂરા કાર્યો પૂર્ણ થાય.
  • મિત્રોની મદદથી સમસ્યાનું નિવારણ મળે.
  • કોઈ મોંઘી શોપિંગ થાય.
  • ભગવાનની ભક્તિ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

આ પણ વાંચો:

આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…

આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…