કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજનું પંચાંગ મુજબ તારીખ ૧૫-૦૨-૨૦૨૬, રવિવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ તેરસ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૧૫ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશીમાં રહેશે અને ઉત્તરષાઢા નક્ષત્ર સાંજે ૦૬:૧૬ સુધી રહેશે. વ્યતિપાત યોગ ફેબ્રુઆરી ૧૬ સવારે ૦૨:૫૭ સુધી અને વણિજ કરણ બપોરે ૦૫:૦૮ સુધી રહેશે.
સૂર્યોદય સવારે ૦૭.૧૨ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૩૫ પી.એમ થશે, જ્યારે ચંદ્રોદય ૦૫.૪૧ એ.એમ અને ચંદ્રાસ્ત ૦૪:૪૦ એ.એમ રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી બપોરે ૦૧:૧૫ સુધી અને રાહુકાળ બપોરે ૦૫.૧૦ થી સાંજે ૦૬.૩૫ સુધી. આજના દિવસે પંચક અને વિંછુડો આજે નથી. તેમજ આજે મહા શિવરાત્રી છે શુભ માનવામાં આવે છે.
વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ તેરસ છે. આજના મહા શિવરાત્રી છે શુભ માનવામાં આવે છે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૩ થી ૧૧:૨૯ |
| અમૃત | ૧૧:૨૯ થી ૧૨:૫૩ |
| શુભ | ૦૨:૧૮ થી ૦૩.૪૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૫ થી ૦૮:૧૦ |
| અમૃત | ૦૮:૧૦ થી ૦૯:૪૪ |

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનસાથી વધારે પ્રેમ બતાવી શકે.
- નવા રચનાત્મક થાય.
- જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧

- વૃષભ (બ, વ, ઉ) :-
- બહાર જમવાનું ટાળજો.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- વેપારમાં નફો મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ જણાય.
- સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
- ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ સારા સમાચાર મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭

- કર્ક (ડ , હ) :-
- ઓચિંતો ધન લાભ થાય.
- જૂના મિત્રો મળે.
- મહેનત પ્રમાણે પરિણામ મળે.
- સ્વાસ્થમા સુધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪

- સિંહ (મ , ટ) :-
- બાકી રહેલા નાણાં પાછા મળે.
- તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- કન્યા (પ , ઠ, ણ) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- કમાવેલું ધન કામમાં આવે.
- વડીલોની સંભાળ લેવી પડે.
- નવી તક મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮

- તુલા (ર , ત) :-
- નવી આશા જાગે.
- જમીન મકાનનો યોગ પ્રબળ બને.
- મહત્વના નિર્ણય લેવાય.
- મકાનની ખરીદી થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬

- વૃશ્વિક (ન, ય) :-
- મુંઝવણ ઉભી થાય.
- મનોબળ ઢીલું પડે.
- ચડતી-પડતીનો અનુભવ થાય.
- કુળદેવતાના દર્શન કરવા.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૪

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મહત્વની વાતો પૂર્ણ થાય.
- તત્વજ્ઞાનમાં વધારો થાય.
- નવું ગૂઢ જ્ઞાન મળે.
- જીવનમાં નવા વ્યક્તિનો ઉમેરો થાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મકર (ખ, જ) :-
- વિચારશક્તિમાં વધારો થાય.
- નાના-મોટા લાભ મળે.
- વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- નવા સપના જોવાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવો સૂર્યોદય થાય.
- આર્થિક સમસ્યા દૂર થાય.
- લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
- છુપા શત્રુથી સાવધાન રહો.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમને દગો મળી શકે.
- વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
- જમીન મકાનમાં ફાયદો થાય.
- ઓચિંતા પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…
આ પણ વાંચો:ગૃહસ્થ હોવા છતાં ભગવાન શિવ સ્મશાનમાં જ કેમ નિવાસ કરે છે? જાણીએ એની પાછળનું અદ્ભૂત રહસ્ય…!
આ પણ વાંચો:આજે મહાદેવની આરાધનાનો પાવન દિન…મહાશિવરાત્રિ 2026…જાણો રુદ્રાભિષેકનું શુભ મુહૂર્ત…
