આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ગણેશજીને લાડુ અર્પિત કરવા, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે ફાગણ સુદ એકમ છે. ગણેશજીને લાડુ અર્પિત કરવા શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૧૮-૦૨-૨૦૨૬,  બુધવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, ફાગણ સુદ એકમ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૧૫ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર કુંભ રાશીમાં રહેશે અને શતભિષા નક્ષત્ર રાત્રે ૦૯:૧૫ સુધી રહેશે. શિવ યોગ રાત્રે ૧૦:૫૦ સુધી અને બવ કરણ બપોરે ૦૪:૫૯ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૦ એ.એમ અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૭ પી.એમ થશે, જ્યારે ચંદ્રોદય ૦૭:૩૫ પી.એમ  અને ચંદ્રાસ્ત ૦૭:૩૧ એ.એમ રહેશે. આજે અભિજિત મૂહર્ત સવારે ૧૨:૩૦ થી બપોર ૦૧:૧૬ સુધી અને રાહુકાળ બપોરે ૧૨.૫૨ થી ૦૨:૧૮ સુધી. આજના દિવસે પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે અને વિંછુડો આજે નથી. તેમજ ગણેશજીને લાડુ અર્પિત કરવા શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે ફાગણ સુદ એકમ છે. ગણેશજીને લાડુ અર્પિત કરવા શુભ માનવામાં આવે છે.

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૦ થી ૦૮:૩૬
અમૃત ૦૮:૩૬ થી ૧૦:૦૨
શુભ ૧૧:૨૭ થી ૧૨.૫૨
લાભ ૦૫:૧૦ થી ૦૬:૩૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૦ થી ૦૯:૪૫
અમૃત ૦૯:૪૫ થી ૧૧:૧૯

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • સાંજે કોઈ નવી સવાર જોવા મળે.
  • બાકી નીકળેલ લેણું પાછુ આવે.
  • દિવસ આખો વ્યસ્ત રહો.
  • તમે નવી વાતની રજુઆત કરી શકો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
  • લગ્નજીવન સંભાળવું.
  • વૈવાહિક સુખમાં અવરોધો આવશે.
  • વધુ પડતો ગુસ્સો કરવાનું ટાળો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આળસમાં દિવસ જાય.
  • ખોટી ચિંતા ન કરવી.
  • માતા -પિતાનું ધ્યાન રાખવું.
  • તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ , હ) :-
  • ઘરની વસ્તુઓની ખરીદીમાં રસ રહેશે.
  • રોકાણમાં ફાયદો જણાય.
  • શેર બજારમાં ધ્યાન રાખવું.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

  • સિંહ (મ , ટ) :-
  • બાળકનું ધ્યાન રાખવું.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • વ્યાવસાયિક બાબતોમાં ઉતાર-ચઢાવ રહેશે.
  • વસ્તુ ખરીદતી વખતે સાવચેત રહો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર – ૭

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સગા -સબંધી જોડે આનંદમય દિવસ જાય.
  • નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે.
  • સામાજિક પ્રતિષ્ઠાનું ધ્યાન રાખો.
  • વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર , ત) :-
  • ધન ખર્ચમાં વધારો થાય.
  • જીવનસાથી જોડે  આનંદમય દિવસ જાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • નવા કાર્યમાં વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

  • વૃશ્વિક (ન, ય) :-
  • વધુ પડતા લાગણીશીલ બનવાનું ટાળો.
  • સામાજિક કાર્યમાં તમારે સંઘર્ષ કરવો પડશે.
  • સપના સાકાર થાય.
  • લાભ થવાની શક્યતા છે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક શાંતિ મળે..
  • રોકાણમાં લાભ થાય.
  • પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • તમારું મન ઉદાસ રહેશે.
  • પ્રિય વ્યક્તિ ગુસ્સે થઈ શકે.
  • સંબંધોમાં મતભેદો થઈ શકે.
  • મોટું આર્થિક નુકસાન થઈ શકે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • ભાઈ -બહેનથી ફાયદો થાય.
  • મિત્રો સાથે કોઈ પર્યટન સ્થળ પર જઈ શકો
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
  • પ્રવાસના યોગ બને.
  • નોકરો તમને છેતરપિંડી કરી શકે.
  • પરિવારમાં બિનજરૂરી વિવાદો થાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨

આ પણ વાંચો:લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

આ પણ વાંચો:

આ પણ વાંચો: