આજનું રાશિફળ/ આ રાશિના જાતકો માતાજીને કેસર પેંડા અર્પિત કરવા, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ(Aaj nu Rashifal) માતાજીને કેસર પેંડા અર્પણ કરવાથી કેટલીક ખાસ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્યટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Aaj nu Rashifal

         ૨૧ ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજે ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ રવિવાર અને પોષ સુદ એકમ છે, આજે ચંદ્રની રાશિ ધન અને સૂર્યની રાશિ ધન છે. આજે પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૫  કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૯ કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :  માતાજીને કેસર પેંડા અર્પિત કરવા

ભારતીય સંસ્કૃતિમાં માતા શક્તિની આરાધનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય અથવા જીવનમાં અડચણો વધે ત્યારે ધાર્મિક ઉપાય ખૂબ અસરકારક સાબિત થાય છે. આજે એવું માનવામાં આવે છે કે માતાજીને કેસર પેંડા અર્પણ કરવાથી કેટલીક ખાસ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal) જણાવે છે કે કઈ રાશિના જાતકો માટે આ ઉપાય લાભદાયક છે અને અન્ય રાશિઓ માટે દિવસ કેવો રહેશે.

       એકમની સમાપ્તિ :  સવારે ૦૯:૧૨ સુધી.

 

તારીખ :-        ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર / પોષ સુદ એકમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૦૯:૫૬ થી ૧૧:૧૭
અમૃત૧૧:૧૭ થી ૧૨:૩૭
શુભ૦૧:૫૭ થી ૦૩.૧૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૫:૫૯ થી ૦૭:૩૮
અમૃત૦૭:૩૮ થી ૦૯:૧૮

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • વ્યસન મૂકી શકો.
  • મન ચંચળ બને.
  • આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.
  • તમારી આસપાસનું વાતાવરણ પોઝિટીવ રહેશે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૧

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લોકોને તમારાથી ખોટું ન લાગે તેનું ધ્યાન રાખવું
  • મુજવણ રહ્યા કરે.
  • લોકોની કડવાશ માફ કરો
  • સંબંધો મધુર અને સારા રહેશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૫

 

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન સાચવીને વાપરવું
  • ખોટું ટેન્શન ન લેવું.
  • પરિવાર સાથે સમય વિતાવવો.
  • તમારા સંબંધો મજબૂત થશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • તમારા વિચારોમાં પરિવર્તન આવશે.
  • તમારા જીવનમાં ખુશી અને સંતોષ લાવશે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • ધનને ખોટી રીતે વેડફો નહીં.
  • નોકરીમાં દિવસ સારો જાય.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • સંબંધોને ઊંડાણપૂર્વક સમજો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપારમાં નવી યોજના બને.
  • આંખોની સમસ્યા રહે.
  • તમારા વિચારો શેર કરી શકો.
  • પોઝિટીવ એનર્જીનો ઉપયોગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર , ત) :-
  • જીવન જરૂરિયાત વસ્તુ મળે.
  • આજનો દિવસ મુશ્કેલ રહેશે.
  • કેટલીક મુશ્કેલીઓ આવશે.
  • તમે માનસિક તણાવ અનુભવશો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • લાંબી મુસાફરી થાય.
  • લાગણીશીલ બનો.
  • દિવસભર મિશ્ર લાગણીઓનો અનુભવ કરશો.
  • તમારી માનસિક શાંતિને નબળી પડશે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૬

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • લાંબા ગળાનો લાભ થાય.
  • ઉઘવામાં તકલીફ રહે.
  • કામમાં મન ન લાગે.
  • અંગત સંબંધોમાં શંકાઓ અને ચિંતાઓનો અનુભવ થશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • સ્નાયુઓમાં તકલીફ રહે.
  • નકરાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • પ્રિયજનો સાથે ફિલિંગ્સને ખુલ્લા મનથી શેર કરો.
  • તમારા વિચારોને સકારાત્મક દિશામાં વાળો
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવા કામની શરૂઆત થાય.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • બહાર જમવાનું ટાળો.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • યોગ્ય આરમ કરવો.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • વધારે મહેનત કરવી.
  • કોઈને ભરોસો ન કરવો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: