કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજનું પંચાંગ મુજબ તારીખ ૧૯-૦૨-૨૦૨૬, ગુરુવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, ફાગણ સુદ બીજ તિથી છે, જેની સમાપ્તિ સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશી બપોરે ૦૩:૦૦ સુધી રહેશે અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર રાત્રે ૦૮:૫૩ સુધી રહેશે. સિધ્ધ યોગ રાત્રે ૦૮:૪૭ સુધી અને કૌલવ કરણ બપોરે ૦૪:૦૧ સુધી રહેશે.
સૂર્યોદય સવારે ૦૭.૧૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૭ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૦૮:૧૧ પી.એમ અને ચંદ્રાસ્ત ૦૮:૨૮ એ.એમ રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૬ સુધી અને રાહુકાળ બપોરે ૦૨.૧૯ થી બપોરે ૦૩.૪૫ સુધી. આજના દિવસે પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે અને વિંછુડો આજે નથી. તેમજ કેળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે ફાગણ સુદ બીજ છે. કેળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૦ થી ૦૮:૩૫ |
| લાભ | ૧૨:૫૨ થી ૦૨:૧૯ |
| અમૃત | ૦૨:૧૯ થી ૦૩.૪૫ |
| શુભ | ૦૫:૧૦ થી ૦૬:૩૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૭ થી ૦૮:૧૦ |

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મેષ (અ, લ , ઈ) :-
- સ્નાયુઓનો દુખાવો રહે.
- પ્રિયજનો તરફથી સારા સમાચાર મળશે.
- કોઈ અણધાર્યા લાભ થાય.
- અંગત લાગણીઓ બહાર આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬

- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- પ્રવાસના યોગ બને.
- વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે.
- તમારું મન અસ્વસ્થ રહેશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭

- મિથુન (ક, છ, ઘ) :-
- ઘૂંટણનો દુખાવોરહેશે.
- સંગીત ક્ષેત્રે રસ વધશે.
- સામાજિક ધાર્મિક કાર્ય થાય.
- અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- કર્ક (ડ , હ) :-
- લોકો ભાવનાત્મકતાનો ફાયદો ઉઠાવી શકે.
- કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- વેપારમાં મોટા ફેરફાર થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬

- સિંહ (મ , ટ) :-
- કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઓચિંતો ખર્ચ થાય.
- પરિવાર જોડે દિવસ પસાર થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯

- કન્યા (પ , ઠ, ણ) :-
- આંખો સંબંધિત સમસ્યાઓરહેશે.
- સંતાન સુખમાં વધારો થશે.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નાણાંનો પ્રવાહ વધે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- તુલા (ર , ત) :-
- કોઈ સારા સમાચાર મળે.
- વેપાર ધંધામાં સાચવવાનું રહે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯

- વૃશ્વિક (ન, ય) :-
- વિદેશ પ્રવાસ કરવાની તક મળશે.
- સફળતા મળવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- પૈતૃક મિલકતમળી શકે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- વ્યવસાયમાં આવક સારી રહેશે.
- જીવનસાથી તરફથી પૈસા અને ભેટો મળશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મકર (ખ, જ) :-
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- તમારું ધાર્યું કામ થાય.
- પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
- મગજ પર બરફ રાખવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
- દિવસ આનંદમય જાય.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
- નવી તક ઉભી થાય.
- બાળકો તરફથી આર્થિક મદદ મળશે.
- નાણાકીય લાભ મળશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
