- ગુજરાતમાં ફરી એક ગમખ્વાર અકસ્માત
- અકસ્માત બાદ બનેં વાહનોમાં લાગી ભયંકર આગ
- ડીસામાં 2 ટ્રેલરો વચ્ચે સર્જાયો અકસ્માત
- આરટીઓ સર્કલ પર અકસ્માતની ઘટના
- અકસ્માતમાં બંને ટ્રેલરોમાં લાગી આગ
- આગમાં ડ્રાઇવરનું બળી જતાં મોત, એક ઘાયલ
- ઘાયલને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
- ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
Accident/ ડીસામાં 2 ટ્રેલર વચ્ચે અકસ્માત, બનેં ટ્રેલરમાં આગ લાગતા ડ્રાઇવર ભડથું
ગુજરાતમાં ફરી એક ગમખ્વાર અકસ્માત અકસ્માત બાદ બનેં વાહનોમાં લાગી ભયંકર આગ ડીસામાં 2 ટ્રેલરો વચ્ચે સર્જાયો અકસ્માત આરટીઓ સર્કલ પર અકસ્માતની ઘટના અકસ્માતમાં બંને ટ્રેલરોમાં લાગી આગ આગમાં ડ્રાઇવરનું બળી જતાં મોત, એક ઘાયલ ઘાયલને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
