Dog Lover/ સંશોધન મુજબ, શ્વાન સાથે વાત કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે

એક સંશોધનમાં જાણવા મળ્યું કે, શ્વાન અને તમારૂ દીમાગ વચ્ચે પણ……..

Lifestyle Health & Fitness
Beginners guide to 2024 03 17T182116.779 સંશોધન મુજબ, શ્વાન સાથે વાત કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે

Lifestyle News: શ્વાનને ખૂબ વફાદાર ગણવામાં આવે છે. આ કારણથી ઘણા લોકો તેને ઘરમાં પાળતા હોય છે. અત્યારે ઘણા પરિવારો શ્વાનને પોતાનું સંતાન પણ ગણવા લાગ્યા છે. તેમના માટે નવી નવી વસ્તુઓ ખરીદતા હોય છે. ફરવા લઈ જાય છે. પોતાનો કિંમતી સમય પણ આપતા હોય છે. માણસ શ્વાન સાથે ખુલીને રહી શકતો હોય છેતેવું પણ જાણવા મળ્યું છે.

10 Ways To Show Love To Your Dog - When you keep your dog happy she will be  able to live a better, healthier life | Merrick Pet Care

Cognitive સ્વાસ્થ્ય માટે લાભકારક

એક સંશોધનમાં જાણવા મળ્યું કે, શ્વાન અને તમારૂ દીમાગ વચ્ચે પણ ક કનેકશ્ન છે. તેનાથી યાદશક્તિ મજબૂત થાય છે. એકાગ્રતા વધે છે. ડીડીટલના જમાનામાં લોકો યાદશક્તિથી પીડાઈ રહ્યા છે. હેપ્પી હોર્મોન્સ સારો રહેતા હોય છે. શ્વાન સાથે રહેવાથી એનર્જી લેવલ વધે છે.

WhatsApp Image 2024 03 17 at 6.22.22 PM સંશોધન મુજબ, શ્વાન સાથે વાત કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે

શ્વાનના વીડિયો જોવાનું પસંદ કરવું

શ્વાનના વિડિયો જવાનું લોકો સપસંદ કરે છે. તેનાથી એકાગ્રતા વધે છે. લોકો વધુ ફોકસ કરી શકે છે. યાદશક્તિ વધવાની શક્યતા વધી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક