Congress/ ખાનગી શાળાઓમાં RTE બેઠકો પર શ્રીમંત લોકોના બાળકોને એડમિશન આપવાનો આરોપ

કોંગ્રેસે રાજ્યની કેટલીક ખાનગી શાળાઓમાં મૂળભૂત શિક્ષણ અધિકાર અધિનિયમ (RTE એક્ટ) હેઠળ અનામત બેઠકોમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે.

Top Stories India
Beginners guide to 2024 02 19T124600.748 ખાનગી શાળાઓમાં RTE બેઠકો પર શ્રીમંત લોકોના બાળકોને એડમિશન આપવાનો આરોપ

કોંગ્રેસે રાજ્યની કેટલીક ખાનગી શાળાઓમાં મૂળભૂત શિક્ષણ અધિકાર અધિનિયમ (RTE એક્ટ) હેઠળ અનામત બેઠકોમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. આરોપ હેઠળ જરૂરિયાતમંદ બાળકોની બેઠકો બહાને કેન્સલ કરવામાં આવે છે, તેના બદલામાં મોટી રકમ વસૂલીને અમીર લોકોના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. આ સંદર્ભે મુખ્યમંત્રીને પત્ર લખીને RTE બેઠકો પર માત્ર જરૂરિયાતમંદોને જ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Gujarat Pradesh Congress revoked the suspension of these 15 office bearers,  now new responsibility will be assigned | ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આ 15  હોદ્દેદારોના સસ્પેન્શન કર્યાં રદ્દ, હવે ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, વર્ષ 2009માં કેન્દ્ર સરકારે ગરીબ બાળકોને મફત અને સારું શિક્ષણ આપવા માટે RTE કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરી હતી. આરટીઇ એક્ટ હેઠળ એડમિશન લેવા ઇચ્છુક જરૂરિયાતમંદ બાળકોના એડમિશન કોઇને કોઇ બહાને રદ કરવામાં આવે છે. આ બેઠકો પર અન્ય જરૂરિયાતમંદ લોકોને પ્રવેશ આપવાને બદલે તગડી ફી વસૂલીને શ્રીમંત વર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેમણે માંગ કરી છે કે આ બેઠકો પર માત્ર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને જ અધિકાર મળવો જોઈએ. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃAMETHI/અમેઠીમાં ફરી ગરમાશે રાજકારણ, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની આમને-સામને થશે

આ પણ વાંચોઃChandigarh Mayor Election/ચંદીગઢ મેયરની ચૂંટણીમા પણ થશે ‘ખેલ’, સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

આ પણ વાંચોઃPM Modi/PM મોદી ઉત્તરપ્રદેશની મુલાકાતે,  વૈદિક મંત્રોચ્ચાર સાથે કલ્કિ ધામ મંદિરનું કર્યું ભૂમિપૂજન