Interesting/ લો બોલો!! પતિથી છૂટાછેડા લઇને યુવતીએ સસરા સાથે કરી દીધા લગ્ન

દુનિયામાં ઘણી એવી ઘટનાઓ પણ બને છે જે સાંભળીને થોડા સમય માટે આપણે ચોંકી જઇએ છીએ. ઘણા એવા સમાચાર પણ જોવા મળી જાય છે જે તમને માથું ખડવાળવા મજબૂર કરી દેશે. અહી વાત અમેરિકામાં રહેતા એક દંપત્તિની છે….

Ajab Gajab News
cartoon 3 લો બોલો!! પતિથી છૂટાછેડા લઇને યુવતીએ સસરા સાથે કરી દીધા લગ્ન

દુનિયામાં ઘણી એવી ઘટનાઓ પણ બને છે જે સાંભળીને થોડા સમય માટે આપણે ચોંકી જઇએ છીએ. ઘણા એવા સમાચાર પણ જોવા મળી જાય છે જે તમને માથું ખડવાળવા મજબૂર કરી દેશે. અહી વાત અમેરિકામાં રહેતા એક દંપત્તિની છે, જેમનુ લગ્ન જીવન કોઇ કારણસર તૂટી ગયુ અને પછી તે મહિલા જે કર્યુ તમે વિચારી પણ નહી શકો.

cartoon 4 લો બોલો!! પતિથી છૂટાછેડા લઇને યુવતીએ સસરા સાથે કરી દીધા લગ્ન

OMG! / લો બોલો!! કોરોનાનાં નામ પર અહી કૂતરાને આપવામાં આવતી રસી લગાવવામાં આવી

આપને જણાવી દઇએ કે, અમેરિકામાં લગ્ન તૂટી જતાં એક મહિલાએ તેના પતિનાં પિતા સાથે લગ્ન કરી દીધા છે. બંનેની ઉંમર વચ્ચે 29 વર્ષનું અંતર છે. આ ઘટના અમેરિકાનાં કૈંટકી રાજ્યનાં મર્સર કાઉન્ટીમાં આવેલા હેરોડ્સબર્ગની છે. 31 વર્ષીય મહિલા એરિકા ક્વીગલે કહ્યું કે, તેના સસરા જેફ ક્વીગલ પ્રત્યેનો પ્રેમ તેને ત્યારે થઇ ગયો હતો જ્યારે તેણી તેના સાવકા પુત્ર જસ્ટિન ટોવેલ સાથે લગ્ન કર્યા હતા. જસ્ટિન એક ફેક્ટરીમાં કામ કરે છે, જ્યારે સસરા જેફ વ્યવસાયે એન્જિનિયર છે. લગ્ન પછી 2011 માં એરિકા અને જસ્ટિનને એક પુત્ર પણ થયો હતો. ત્યારબાદથી બંને વચ્ચેનાં સંબંધો બગડવા લાગ્યા. પછી સાવકા સસરા જેફ એરીકાની સંભાળ રાખવા લાગ્યા હતા. પહેલા લગ્નનાં સમયે એરિકા માત્ર 29 વર્ષની હતી. હવે એરિકા અને તેના નવા પતિની પણ 2 વર્ષની પુત્રી છે.

cartoon 5 લો બોલો!! પતિથી છૂટાછેડા લઇને યુવતીએ સસરા સાથે કરી દીધા લગ્ન

Shocking / ધંધામાં થયુ નુકસાન તો પત્નીને દોસ્તો સાથે શારીરિક સંબંધો બાંધવા કરી મજબૂર

એરિકા કહે છે કે તેણી તેના કરતા 30 વર્ષ મોટા કોઈનાં સાથે પ્રેમ વ્યક્ત કરીને કોઇને દુઃખી કરવા નહોતી માંગતી, પરંતુ 2017 માં, જ્યારે તેના અને તેના  અને તેના સાવકા સસરાનાં લગ્નજીવનનો  અંત આવ્યો, ત્યારે જેફે તેના માટે પ્રેમની લાગણી વ્યક્ત કરી અને પછી બંનેએ જાહેરમાં એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું. બંનેનાં લગ્ન 2018 માં થયા હતા અને તેમની પુત્રી બ્રેક્સ્લેનો જન્મ એ જ વર્ષે ઓગસ્ટમાં થયો હતો. એરિકા અને જસ્ટિનની બહેન મિત્રો હતાં. આ રીતે એરિકા જેફને 16 વર્ષની હતી ત્યારથી ઓળખતી હતી. એરિકાએ કહ્યું કે, આ સંબંધ વિશે સાંભળીને તે અપવાદજનક લાગી શકે છે, પરંતુ અમે એક બીજાને પ્રેમ કરતા હતા અને અમે તેને નકારી શક્યા નહીં. તેમણે કહ્યું કે, તેમના સંબંધો હજુ પણ પરફેક્ટ છે. તેણે કહ્યું કે, જેફ દિલથી આજે પણ યુવાન છે અને તે વૃદ્ધ છે. તેણે કહ્યું કે જ્યારે પણ તે એવું કહે છે ત્યારે જેફ હસવાનું શરૂ કરી દે છે.

Untitled 41 લો બોલો!! પતિથી છૂટાછેડા લઇને યુવતીએ સસરા સાથે કરી દીધા લગ્ન