Not Set/ સુભાષબ્રીજ અને નહેરુબ્રીજ બાદ હવે 81 વર્ષ જૂના ગાંધી બ્રીજનું સમારકામ શરૂ

અમદાવાદ શહેર એ એવું શહેર છે જે  દિવસે ને દિવસે વિકસતું જોવા મળી રહ્યું છે . જેમાં  શહેરમાં  ઠેર-ઠેર મેટ્રો ટ્રેનનું કામ ધીમી  ગતિએ ચાલતું જોવા મળી રહ્યું છે

Ahmedabad Gujarat
Untitled 106 સુભાષબ્રીજ અને નહેરુબ્રીજ બાદ હવે 81 વર્ષ જૂના ગાંધી બ્રીજનું સમારકામ શરૂ

અમદાવાદ શહેર એ એવું શહેર છે જે  દિવસે ને દિવસે વિકસતું જોવા મળી રહ્યું છે . જેમાં  શહેરમાં  ઠેર-ઠેર મેટ્રો ટ્રેનનું કામ ધીમી  ગતિએ ચાલતું જોવા મળી રહ્યું છે . જેમના લીધે  કારણે લોકોને ભારે હાલાકીનો  સામનો કરવો પડતો હોય છે .

આ પણ વાંચો :ઈરાન, અમેરિકા, બ્રાઝિલ અને રશિયા સહિતના દેશોમાં કોરોના વકર્યો,સંક્રમિતોના આંકડામાં ચાર ગણો વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા સુભાષબ્રીજ અને નહેરુબ્રીજના સમારકામ બાદ હવે 81 વર્ષ જુના ગાંધીબ્રીજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીબ્રીજનું સમારકામ 80 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. 8 ઓગસ્ટથી શરૂ થનાર સમારકામ લગભગ એક મહિના સુધી ચાલશે. દરમિયાન બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ અને એક તરફનો ખુલ્લો રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનામાં 58 વર્ષ જૂના નહેરુબ્રીજનું સમારકામ કરવામાં આવ્યું ત્યારે નેહરુબ્રીજને 45 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો ; ગુજરાતમાં વસતી ગણતરીનું કાર્ય કોરોના ગ્રહણનાં કારણે વિલંબમાં

અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ થશે બંધ  રહેશે . જેમાં પશ્ચિમથી પૂર્વને જોડતો ગાંધી બ્રિજ થશે બંધ થશે . તેમજ ગાંધી બ્રિજને રીપેરીંગ કામ માટે કરાશે બંધ કરશે જે 20 દિવસ સુધી રહેશે બ્રિજ બંધ. જોકે ગાંધી બ્રિજનો એક તરફનો માર્ગ રહેશે ચાલુ જેથી લોકો શાહપુરથી ઇન્કમટેક્સ તરફ વાહનચાલકો જઈ શકશે અને ઇન્કમટેક્સથી શાહપુર વાહનચાલકનો જવાનો માર્ગ રહેશે બંધ તેમજ મહત્વનું એ છે કે ટ્રાફિક સમસ્યા ન થાય માટે એક તરફનો માર્ગ ખુલ્લો રખાશે.