Not Set/ ગર્લફ્રેન્ડની હત્યા કર્યા બાદ તેના જ પિતાને ફોન કર્યો, અને પૂછ્યું- હવે શું કરવું છે…?

એક બોયફ્રેન્ડે તેની પ્રેમિકાને છરી મારી હત્યા કરી નાખી હતી. અને ત્યાર બાદ તેણીના જ પિતાને વીડિયો કોલ કર્યો હતો. યુવતીના પિતાએ વીડિયો કોલ દરમિયાન જ લોહીથી લથપથ પુત્રીને જોઇ હતી. આ કેસ અમેરિકાના ફ્લોરિડાનો છે. 30 વર્ષીય ડેંઝિલો ક્લાર્ક પર 20 વર્ષિય કિયારાની હત્યા કરવાનો આરોપ છે. ક્લાર્ક કિયારાના પિતા શેલ્ડનને ફોન કરે છે […]

Top Stories World
ક1 ગર્લફ્રેન્ડની હત્યા કર્યા બાદ તેના જ પિતાને ફોન કર્યો, અને પૂછ્યું- હવે શું કરવું છે...?

એક બોયફ્રેન્ડે તેની પ્રેમિકાને છરી મારી હત્યા કરી નાખી હતી. અને ત્યાર બાદ તેણીના જ પિતાને વીડિયો કોલ કર્યો હતો. યુવતીના પિતાએ વીડિયો કોલ દરમિયાન જ લોહીથી લથપથ પુત્રીને જોઇ હતી. આ કેસ અમેરિકાના ફ્લોરિડાનો છે.

ક3 ગર્લફ્રેન્ડની હત્યા કર્યા બાદ તેના જ પિતાને ફોન કર્યો, અને પૂછ્યું- હવે શું કરવું છે...?

30 વર્ષીય ડેંઝિલો ક્લાર્ક પર 20 વર્ષિય કિયારાની હત્યા કરવાનો આરોપ છે. ક્લાર્ક કિયારાના પિતા શેલ્ડનને ફોન કરે છે અને તેને કહેવાનો પ્રયત્ન કરે છે કે તેની પુત્રીના હાથમાં છરી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન, પુત્રીએ કહ્યું કે, ચાકુ મારી પાસે નથી, પરંતુ ક્લાર્ક પાસે છે.

ક4 1 ગર્લફ્રેન્ડની હત્યા કર્યા બાદ તેના જ પિતાને ફોન કર્યો, અને પૂછ્યું- હવે શું કરવું છે...?

11 સપ્ટેમ્બરના રોજ એક બાળકની માતા કિયારાનું છરીના ઘાને કારણે મોત નીપજ્યું હતું. ફોન બાદ જ તેના પિતાએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પરંતુ પોલીસ આવી ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

ઘટના સ્થળેથી ભાગી ગયેલા ક્લાર્કે ફેસબુક પર લખ્યું હતું કે તે પોતાનું જીવન સમાપ્ત કરવા માગે છે, પરંતુ તે કહેવા માંગે છે કે તેણીની મને મારી નાખવા માંગતી હતી અને તે દરમિયાન થયેલી ઝ્પઝપીમાં તેણીનીનું મોત થયું છે.

ઘટના બાદમાં કપલની પુત્રી એક સબંધી પાસે સુરક્ષિત મળી હતી. તે જ સમયે, પોલીસે ક્લાર્કની ધરપકડ કરી. ક્લાર્કે તેની કારને કથિત રૂપે આગ લગાવી હતી અને તે પણ ઘાયલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.