Not Set/ અમદાવાદમાં હોર્મગાર્ડ પર હુમલો, ત્રણ યુવાનોએ માર્યો બેહરમથી માર

અમદાવાદ, અમદાવાદમાં હોમર્ગાડ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રિની આ ઘટના છે. કે ત્રણ જેટલા યુવાનોએ હોમગાર્ડ જવાને બેહરમથી માર માર્યો હતો. હોમગાર્ડ જવાનનો શર્ટ પર કઢાવી દીધો હતો અને તેને ઢોરની જેમ મારમાર્યો હતો. હોમગાર્ડ જવાન માર નહીં મારવા માટે આ ત્રણેય યુવાનોને કગરે છે. વિનંતી કરે છે કે મને ન મારો […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 61 અમદાવાદમાં હોર્મગાર્ડ પર હુમલો, ત્રણ યુવાનોએ માર્યો બેહરમથી માર

અમદાવાદ,

અમદાવાદમાં હોમર્ગાડ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રિની આ ઘટના છે. કે ત્રણ જેટલા યુવાનોએ હોમગાર્ડ જવાને બેહરમથી માર માર્યો હતો.

હોમગાર્ડ જવાનનો શર્ટ પર કઢાવી દીધો હતો અને તેને ઢોરની જેમ મારમાર્યો હતો. હોમગાર્ડ જવાન માર નહીં મારવા માટે આ ત્રણેય યુવાનોને કગરે છે.

વિનંતી કરે છે કે મને ન મારો તેમ છતાં પણ આ ત્રણેય યુવાનો દયા રાખ્યા વગર તેને લાકડીથી માર મારી રહ્યા છે. ત્યારે હવે તેને માર મારવા પાછળનું કારણ આરોપીની પત્નિના ફોટો મોબાઇલમાં હોવાનું સામે આવ્યું છે.

આ મામલે હવે વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. જેથી પોલીસે ગુનાના આધારે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.