Not Set/ અમદાવાદ: S.G હાઇવે પર સર્જાયો અકસ્માત

હમ નહીં સુધરેંગે સૂત્ર ને ઘણા વાહન ચાલકોએ પોતાના જીવનમાં વણી લીધું છે. ભલે ને પછી તેની કિમત પોતાની કે અન્યની જિંદગી જ કેમ ના હોય,  સરકાર ગમે તેવા મોટર વાહન ને લગતા કાયદા બનાવે પરંતુ અમે તો અમારી રીતે જ વાહન ચલાવીશું. જાણે નિયમોનો કોઈ દર જ નથી રહ્યો. આવા જ એક વાહન ચાલકે […]

Ahmedabad Gujarat
WhatsApp Image 2019 10 22 at 1.52.51 AM અમદાવાદ: S.G હાઇવે પર સર્જાયો અકસ્માત

હમ નહીં સુધરેંગે સૂત્ર ને ઘણા વાહન ચાલકોએ પોતાના જીવનમાં વણી લીધું છે. ભલે ને પછી તેની કિમત પોતાની કે અન્યની જિંદગી જ કેમ ના હોય,  સરકાર ગમે તેવા મોટર વાહન ને લગતા કાયદા બનાવે પરંતુ અમે તો અમારી રીતે જ વાહન ચલાવીશું. જાણે નિયમોનો કોઈ દર જ નથી રહ્યો. આવા જ એક વાહન ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એસજી હાઇવે પર બેકાબુ કાર ચાલકે વાહનોને મારી ટક્કર હતી. કાર ચાલકે બાઇક સવારને લીધો અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં કાર સંપૂર્ણપણે થઈ ક્ષતિગ્રસ્ત બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.