Not Set/ અમદાવાદ/ BRTS કોરીડોર ટ્રેક પણ થશે આધુનિક, સેન્સરવાળા ગેટ રખાશે

અમદાવાદઃ કોર્પોરેશનની નવી યોજના BRTS કોરીડોરમાં ખાનગી રોકવા પ્લાન BRTS ટ્રેક પર સેન્સરવાળા ગેટ રખાશે 30 જગ્યાઓ પર સેન્સરવાળા ગેટ લગાવાશે આવતા અઠવાડિયાથી અમલ થશે અમદાવાદ કોર્પોરેશન સંચાલીત BRTS બસ સર્વિસ પાછલા સમયમાં અકસ્માત અને અડેધડ ડ્રાઇવિંગ જેવી બાબતોએ ચર્ચામાં રહી. અમદાવાદ જેવા મેગાસીટીમાં BRTS હજારો લોકો માટે ઝડપી અને સુલભ માધ્યમ છે. એક છેડેથી […]

Ahmedabad Gujarat
Ahmedabad BRTS Timetable Bus Timings Schedule અમદાવાદ/ BRTS કોરીડોર ટ્રેક પણ થશે આધુનિક, સેન્સરવાળા ગેટ રખાશે
  • અમદાવાદઃ કોર્પોરેશનની નવી યોજના
  • BRTS કોરીડોરમાં ખાનગી રોકવા પ્લાન
  • BRTS ટ્રેક પર સેન્સરવાળા ગેટ રખાશે
  • 30 જગ્યાઓ પર સેન્સરવાળા ગેટ લગાવાશે
  • આવતા અઠવાડિયાથી અમલ થશે

અમદાવાદ કોર્પોરેશન સંચાલીત BRTS બસ સર્વિસ પાછલા સમયમાં અકસ્માત અને અડેધડ ડ્રાઇવિંગ જેવી બાબતોએ ચર્ચામાં રહી. અમદાવાદ જેવા મેગાસીટીમાં BRTS હજારો લોકો માટે ઝડપી અને સુલભ માધ્યમ છે. એક છેડેથી બીજા છેડે આસાનીથી પહોચવા માટે. ત્યારે BRTS કોરીડોરમાં ખાનગી વાહનો પણ અનેક સમસ્યા સર્જતા હોવાની વાત સામે આવી રહી હોવાથી. AMC દ્વારા આ પ્રશ્નનાં નિરાકરણનાં ભાગ રુપે એક યોજના ઘડી કાઢવામાં આવી છે.

યોજના પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન સંચાલીત BRTS બસ સર્વિસનાં BRTS કોરીડોર ટ્રેક પર સેન્સરવાળા ગેટ લગાવી દેવામાં આવશે. BRTS કોરીડોર ટ્રેક પર 30 જગ્યાઓએ સેન્સરવાળા ગેટ લગાવાશે, જેથી કરીને ખાનગી ઉપયોગ ઓટોમેટીક બંધ જ થઇ જાય. AMC દ્વારા આ યોજનાનો અમલ આવતા અઠવાડિયાથી શરૂ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.