Not Set/ Mantavya News bell 14/12/2019 સવારનાં મુખ્ય સમાચારો…..

Mantavya News bell 14/12/2019 સવારનાં મુખ્ય સમાચારો…..Morning Headlines – મંતવ્યની સાથે…. અમદાવાદઃ કોર્પોરેશનની નવી યોજના BRTS કોરીડોરમાં ખાનગી વાહન રોકવા પ્લાન BRTS ટ્રેક પર સેન્સરવાળા ગેટ રખાશે 30 જગ્યાઓ પર સેન્સરવાળા ગેટ લગાવાશે આવતા અઠવાડિયાથી અમલ થશે ——————————– બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો મામલો ગાંધીનગરમાં આજે SITની છેલ્લી બેઠક મળશે પરીક્ષા રદ નહીં થાય તો ઉમેદવારો ફરી […]

Top Stories Gujarat India Others
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 7 Mantavya News bell 14/12/2019 સવારનાં મુખ્ય સમાચારો.....

Mantavya News bell 14/12/2019 સવારનાં મુખ્ય સમાચારો…..Morning Headlines – મંતવ્યની સાથે….

  • અમદાવાદઃ કોર્પોરેશનની નવી યોજના
  • BRTS કોરીડોરમાં ખાનગી વાહન રોકવા પ્લાન
  • BRTS ટ્રેક પર સેન્સરવાળા ગેટ રખાશે
  • 30 જગ્યાઓ પર સેન્સરવાળા ગેટ લગાવાશે
  • આવતા અઠવાડિયાથી અમલ થશે
  • ——————————–
  • બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો મામલો
  • ગાંધીનગરમાં આજે SITની છેલ્લી બેઠક મળશે
  • પરીક્ષા રદ નહીં થાય તો ઉમેદવારો ફરી આંદોલન કરશે
  • ——————————-
  • મુંબઈઃ પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • ——————————-
  • આણંદઃઉપરાષ્ટ્રપતિ આણંદની મુલાકાતે
  • ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ આવશે આણંદ
  • આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
  • ——————————-
  • અમદાવાદઃ ઠંડીનો ચમકારો યથાવત
  • ઉત્તર પૂર્વ અને ઉત્તરના પવન ફૂંકાશે
  • લઘુત્તમ તાપમાન 4 થી 5 ડિગ્રી ઘટશે
  • ——————————-
  • ઉત્તરાખંડમાં હિમવર્ષા યથાવત
  • હિમવર્ષાને લઈને જન જીવન પ્રભાવિત
  • વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાયો
  • હિમવર્ષાને લઈને ઉત્તરના રાજ્યોમાં ઠંડી વધવાની શક્યતા
  • ——————————-
  • અમદાવાદઃ યુવાને વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત
  • ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
  • ——————————-
  • દિલ્હીઃ મુંડકા વિસ્તારમાં કપડાંની ફેક્ટરીમાં આગ
  • ફાયર બ્રિગેડની 12 ગાડી ઘટના સ્થળે
  • આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ
  • ——————————-
  • સ્ટેટ વિઝીલિયન્સ ટીમેનો સપાટો
  • ગોંડલ હાઇવે પર દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું
  • નવામાર્કેટ યાર્ડ પાસે કન્ટેનરમાંથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો
  • 700 પેટી જેટલો વિદેશી દારૂ નો જથ્થો પકડાયો
  • ટ્રક ડ્રાઈવરની ધરપકડ વધુ પૂછપરછ ચાલુ
  • ——————————–
  • વલસાડઃ ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો
  • રાત્રે 11.20 કલાકે અનુભવાયો આંચકો
  • 2.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા
  • શુક્રવારે કુલ 4 આંચકા અનુભવાયા
  • ——————————-
  • અમિત શાહ આજે ઝારખંડની મુલાકાતે
  • ઝારખંડમાં સભાને કરશે સંબોધન
  • ——————————-
  • ગુજરાત પાઠ્યપુસ્તકમાં છબરડાનો મામલો
  • પાઠ્યપુસ્તક મંડળ દ્વ્રારા 18 કર્મચારીઓની બદલી
  • ——————————-
  • આસામમાં નાગરિકતા બિલનો વિરોધ યથાવત
  • ટ્રેન સેવાની પહોંચી અસર
  • વિમાન સેવાને પણ અસર પહોંચી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.