ગુજરાત/ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તર્કશ નામની એપ્લિકેશન બનવાઇ, જાણો શું છે તેની ખાસિયત

અમદાવાદ શહેરહોય કે પછી અન્ય કોઈ શહેર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે અને જે રીતે વાહનોની સંખ્યા વધી રહી તેની સાથે-સાથે ટ્રાફિક પોલીસનું કામ પણ વધતું જોવા  મળી રહ્યું છે

Gujarat
Untitled 1 4 અમદાવાદ શહેર પોલીસ દ્વારા તર્કશ નામની એપ્લિકેશન બનવાઇ, જાણો શું છે તેની ખાસિયત

ગુજરાતમાં ખાસ કરીને   વાહનની સમસ્યા વધુ જોવા મળી રહી છે.  જેમાં  અમુક મોટા શ્હેરોમાં તો ખાસ આ ટ્રાફ્ફિ સમસ્યા જોવા મળે છે . વાહન  નો પાર્કિંગ માં મૂકીએ તો પોલીસ ટોઇંગ કરીને લઈ જતી હોય છે . જેથી જે વ્યક્તિનું વાહન  હોય તેમને શોધવું મુશ્કેલ બનતું હોય છે. ત્યરે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે  જેમાં પરંતુ શહેર પોલીસે તર્કશ નામની એક એપ્લિકેશન બનાવીને વાહન ચાલકો માટે એક ઉપાય શોધી લાવી છે.

આ પણ વાંચો ;પરાજય / BWFની ફાઇનલમાં દક્ષિણ કોરિયાની સિઓંગ સામે પીવી સિંધુની હાર

મહત્વનુ છે કે અમદાવાદ શહેરહોય કે પછી અન્ય કોઈ શહેર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે અને જે રીતે વાહનોની સંખ્યા વધી રહી તેની સાથે-સાથે ટ્રાફિક પોલીસનું કામ પણ વધતું જોવા  મળી રહ્યું છે ।ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં મુકવામાં આવતા વાહનોને ટો કરીને લઈ જવામાં આવતા હોય છે ત્યારે વાહન ચાલકોને તકલીફ પડતી હોય છે કે તેમના વાહનો ક્યાં છે.

આ પણ વાંચો ;અર્થશાસ્ત્રીઓનો દાવો છે કે / કૃષિ કાયદા નિરસ્ત કરવાથી કૃષિ ક્ષેત્ર પર થશે માઠી અસર

આ એપ્લિકેશન 3000 ટ્રાફિક પોલીસ કર્મીઓની હાજરી પણ લેવાશે અને સાથે સાથે તેના અનેક ફાયદા પણ સામે આવી રહ્યા છે. આ એપ્લિકેશનથી  આવાથી પેપર લેસ કામ થઈ જશે. તેમજ તમે આ એપ્લિકેનમાં મુદ્દામાલની માહિતી, સમન્સ અને વૉરેન્ટની  માહિતી મળી શકશો