Not Set/ અમદાવાદ:વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો

અમદાવાદ, અમદાવાદની વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો જોવા મળ્યો હતો, જૂની વી.એસ.હોસ્પિટલમાં 500 બેડ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, વી.એસ.ને બે ભાગમાં વહેંચવાના મુદે કૉંગ્રેસે દેખાવો કર્યો હતો. આગામી રવિવારના રોજ શહેરના 48 વૉર્ડમાં સહી ઝુંબેશ કરશે, નવી વી.એસ. હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે પણ વિરોધ કરવામાં આવશે. PM મોદી દ્વારા નવી વી.એસ. હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવનાર […]

Ahmedabad Gujarat Videos
mantavya 270 અમદાવાદ:વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો

અમદાવાદ,

અમદાવાદની વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો જોવા મળ્યો હતો, જૂની વી.એસ.હોસ્પિટલમાં 500 બેડ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, વી.એસ.ને બે ભાગમાં વહેંચવાના મુદે કૉંગ્રેસે દેખાવો કર્યો હતો. આગામી રવિવારના રોજ શહેરના 48 વૉર્ડમાં સહી ઝુંબેશ કરશે, નવી વી.એસ. હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે પણ વિરોધ કરવામાં આવશે. PM મોદી દ્વારા નવી વી.એસ. હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.