Not Set/ જે એન્કાઉન્ટર થયાં તે દેશ અને રાજ્યના હિતમાં થયાં:નીતિન પટેલ

ગાંધીનગર, બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ષડયંત્ર દ્વારા સીનિયર નેતાઓ અને પોલીસને હેરાન કરવામાં આવતા હતા અને જે એન્કાઉન્ટર થયાં તે દેશ અને રાજ્યના હિતમાં થયાં છે.

Gujarat Videos
mantavya 267 જે એન્કાઉન્ટર થયાં તે દેશ અને રાજ્યના હિતમાં થયાં:નીતિન પટેલ

ગાંધીનગર,

બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ષડયંત્ર દ્વારા સીનિયર નેતાઓ અને પોલીસને હેરાન કરવામાં આવતા હતા અને જે એન્કાઉન્ટર થયાં તે દેશ અને રાજ્યના હિતમાં થયાં છે.