ભાવનગર,
ભાવનગરના વરૂણ ટગમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં વરૂણ ટગમાં બ્લાસ્ટ થવાથી 4 લોકોનાં મોત નીપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બ્લાસ્ટ થવાથી ટગ દરિયામાં ડૂબી ગઇ હતી. હાલ આ મામલે વધુ તપાસ થઇ રહી છે. ૩ લાપતા લોકોની શોધખોળ હાથ ધરી છે.
ભાવનગર, ભાવનગરના વરૂણ ટગમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં વરૂણ ટગમાં બ્લાસ્ટ થવાથી 4 લોકોનાં મોત નીપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બ્લાસ્ટ થવાથી ટગ દરિયામાં ડૂબી ગઇ હતી. હાલ આ મામલે વધુ તપાસ થઇ રહી છે. ૩ લાપતા લોકોની શોધખોળ હાથ ધરી છે.