Not Set/ અ’વાદ: રજીસ્ટ્રી એન્ડ ટ્રેડમાર્કની ઓફીસમાં નીલ ગાય આવી મુલાકતે અને લોકો ભાગ્યાં

અમદાવાદ, અમદાવાદમાં આવેલી રજીસ્ટ્રી એન્ડ ટ્રેડમાર્કની ઓફિસમાં નીલ ગાય ઘૂસી ગઇ. અચનાક જ ઓફિસમાં નીલ ગાય ઘૂસી જતાં કામ કરતાં કર્મચારીમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ નીલ ગાયને પકડવા માટે ફોરસ્ટની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફોરસ્ટની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને […]

Ahmedabad Gujarat Videos
vadodara reliance plant fire 15 અ'વાદ: રજીસ્ટ્રી એન્ડ ટ્રેડમાર્કની ઓફીસમાં નીલ ગાય આવી મુલાકતે અને લોકો ભાગ્યાં

અમદાવાદ,

અમદાવાદમાં આવેલી રજીસ્ટ્રી એન્ડ ટ્રેડમાર્કની ઓફિસમાં નીલ ગાય ઘૂસી ગઇ. અચનાક જ ઓફિસમાં નીલ ગાય ઘૂસી જતાં કામ કરતાં કર્મચારીમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

આ નીલ ગાયને પકડવા માટે ફોરસ્ટની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફોરસ્ટની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને નીલ ગાયને ભારે જહેમત બાદ પકડી લીધી હતી. નીલ ગાયને પકડી લેવાતા કર્મચારીઓ ચિંતામુક્ત થયા હતા.