Not Set/ અફઘાનિસ્તાનમાં 83 મુસાફરો તથા ક્રુ મેમ્બર સહિતનું વિમાન થયું ક્રેશ

અફઘાનિસ્તાનમાં એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. સોમવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે એરિયાના અફઘાન એરલાઇન્સનું વિમાન પૂર્વ ગઝની પ્રાંતમાં ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થયું તે ક્ષેત્ર તાલિબાનના નિયંત્રણ હેઠળ છે. અત્યારે જાનહાનિની જાણકારી મળી નથી. હાલ આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તે વિશે કંઇ કહી કેહવાય શકે નહિ.પરંતુ આ પ્રકારની […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 11 અફઘાનિસ્તાનમાં 83 મુસાફરો તથા ક્રુ મેમ્બર સહિતનું વિમાન થયું ક્રેશ

અફઘાનિસ્તાનમાં એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. સોમવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે એરિયાના અફઘાન એરલાઇન્સનું વિમાન પૂર્વ ગઝની પ્રાંતમાં ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થયું તે ક્ષેત્ર તાલિબાનના નિયંત્રણ હેઠળ છે. અત્યારે જાનહાનિની જાણકારી મળી નથી.

હાલ આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તે વિશે કંઇ કહી કેહવાય શકે નહિ.પરંતુ આ પ્રકારની ઘટનાથી કોઈની જિંદગી બચી શકે તેવી આશા ઓછી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના તે વિસ્તારમાં બની છે જ્યાં તાલિબાનનો કબજો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતની જગ્યાએ સ્પેશ્યલ ફોર્સ મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.