Guwahati/ ગુવાહાટીમાં ભારે પવનના કારણે એરપોર્ટની છત તૂટી પડી, ચારે બાજુ પાણી પાણી

ગુવાહાટી એરપોર્ટ પર ધડામ કરતી છત તૂટી પડતા મુસાફરોમાં ડરનો માહોલ ફેલાયો છે. ભારે વર્ષાને કારણે 6 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે. એરપોર્ટની અંદર પણ વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા……..

India Breaking News Videos
Beginners guide to 2024 04 01T131335.400 ગુવાહાટીમાં ભારે પવનના કારણે એરપોર્ટની છત તૂટી પડી, ચારે બાજુ પાણી પાણી

Guwahati: પૂર્વ અને પૂર્વોત્તર વિસ્તારમાં વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં તેની અસર વર્તાઈ છે. જલપાઈગુડીમાં કુદરતી હોનારતે વિનાશ સર્જ્યો છે. બીજી બાજુ આસામના ગુવાહાટી એરપોર્ટની છત તૂટી પડતાં એરપોર્ટ પર કામગીરી ઠપ્પ થઈ છે. છત તૂટવાથી પાણી ભરાઈ ગયું છે. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી.

ગુવાહાટી એરપોર્ટ પર ધડામ કરતી છત તૂટી પડતા મુસાફરોમાં ડરનો માહોલ ફેલાયો છે. ભારે વર્ષાને કારણે 6 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે. એરપોર્ટની અંદર પણ વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો