Not Set/ અલ્જીરિયાનું મીલીટરી વિમાન થયું ક્રેશ, 100 લોકોના મોતની આશંકા

અલ્જીરિયામાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ખબર બહાર આવી છે. સ્થાનીય મીડિયાને અનુસાર લગભગ 100 લોકોને લઇ જઈ રહ્યું વિમાન બુધવારે દુર્ઘતાનું શિકાર થયું હતું.   Algerian military aircraft with more than 100 on board crashes, several dead, reports Reuters— ANI (@ANI) April 11, 2018   વિમાન રાજધાની અલ્જીયર્સથી 30 કિલોમીટર દક્ષીણપશ્ચીમમાં વાઉફ્રિક એરપોર્ટ નજીક […]

Top Stories World
NBT image અલ્જીરિયાનું મીલીટરી વિમાન થયું ક્રેશ, 100 લોકોના મોતની આશંકા

અલ્જીરિયામાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ખબર બહાર આવી છે. સ્થાનીય મીડિયાને અનુસાર લગભગ 100 લોકોને લઇ જઈ રહ્યું વિમાન બુધવારે દુર્ઘતાનું શિકાર થયું હતું.

 

 

વિમાન રાજધાની અલ્જીયર્સથી 30 કિલોમીટર દક્ષીણપશ્ચીમમાં વાઉફ્રિક એરપોર્ટ નજીક ક્રેશ થયું છે. વિગતવાર સમજૂતીની રાહ જોઈ રહ્યાં છીએ …