AMC/ અમદાવાદમાં એએમસીની ગાડીમાં તોડફોડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે. એએમસીની ગાડી દબાણ ખસેડવા ગઈ ત્યારે તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

Gujarat Ahmedabad

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે. એએમસીની ગાડી દબાણ ખસેડવા ગઈ ત્યારે તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં એએમસીની ગાડી ઉત્તર ઝોનમાં દબાણ ખસેડવા ગઈ હતી તે સમયે સ્થાનિકોએ તેના પર આ હુમલો કર્યો હતો.

અમદાવાદમાં નોબલ નગર પાસે કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. દબાણ વિભાગની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા. તેના પગલે સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે તરત જ પરિસ્થિતિ અંકુશમાં લીધી હતી અને તોડફોડ કરનારા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીમાંથી રાહત! ફરી માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, ક્યા જિલ્લામાં ક્યારે પડી શકે છે વરસાદ?