Not Set/ અમીષા પટેલ પાસે છે 300 જેટલા શૂઝ, વિડીયોમાં જુઓ તેનું શૂ કલેક્શન

અમીષા પટેલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે તેનું શૂ કલેક્શન તેના ચાહકોને બતાવી રહી…

Trending Entertainment
A 229 અમીષા પટેલ પાસે છે 300 જેટલા શૂઝ, વિડીયોમાં જુઓ તેનું શૂ કલેક્શન

90 ના દાયકાની એક્ટ્રેસ અમીષા પટેલ આજે પણ તેની અદાને કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તે આજે પણ તેના ચાહકોના દિલમાં રહે છે. એક્ટ્રેસ અવાર-નવાર તેના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. આવામાં હવે અમીષાએ તેનું શૂ કલેક્શન તેના ચાહકો સાથે શેર કર્યું છે, જેમાં જાણવા મળે છે કે તેની પાસે 300 જોડી શૂઝ છે.

આપને જણાવીએ કે અમીષા પટેલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે તેનું શૂ કલેક્શન તેના ચાહકોને બતાવી રહી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે તેની પાસે કેટલા અલગ-અલગ સ્ટાઈલિશ હિલ્સ અને સેન્ડલ છે. અમીષા પટેલે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા એક કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું- “શૂટિંગથી સીધી ઘરે આવી, આ પછી હવે શૂ ની સફાઈ કરવા આવી. શું ક્યારે કોઈ છોકરી પાસે ક્યારે ઘણા શૂ હોઈ શકે છે. સહમત છો. એક્ટ્રેસનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.”

આ પણ વાંચો :એક્ટ્રેસ કરીના કપૂર ખાન પર થઇ શકે છે કેસ, જાણો શું છે કારણ

Instagram will load in the frontend.

આજથી 20 પહેલા કહોના પ્યાર હૈ અને ગદર: એક પ્રેમ કથા જેવી ધમાકેદાર હીટ ફિલ્મો આપીને અભિનેત્રી અમીષા પટેલ રોતોરાત લાખો લોકોના દીલ પર રાજ કરવા લાગી હતી. જોકે હવે અમીષા પટેલ પૂરી રીતે બદલાઈ ચૂકી છે. અમીષાની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ કહોના પ્યાર હૈ વાળી જ અમીષા પટેલ છે ને. પોતાના ગ્લેમરસ અવતાર માટે જાણીતી અમીષાને આવી હાલતમાં જોઈને તમે પણ ચોંકી જશો.

આ પણ વાંચો :થલાઈવીથી લઈને સૂર્યવંશી સુધીની આ મૂવીઝને નડ્યું કોરાના, હજુ પણ રિલીઝ માટે જોઈ રહી છે રાહ

ગદર,એક પ્રેમ કથા 2001, જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી હિટ ફિલ્મ બની હતી, તેને ફિલ્મફેર સ્પેશિયલ પર્ફોર્મન્સ એવોર્ડ, હુમરાઝ 2002 ની કમાણી કરી હતી. ભૂલ ભુલૈયા 2007.અમીષાની કારકિર્દીની એક શ્રેષ્ઠ ફિલ્મ ગદર છે.અમિષા પટેલે સન્ની દેઓલની વિરુદ્ધ ફિલ્મ ગદરમાં કામ કર્યું હતું.આ ફિલ્મમાં સકીનાનું પાત્ર એટલું પ્રખ્યાત હતું કે લોકો ફિલ્મમાં અમિષાની સાદગી વિશે દિવાના થઈ ગયા હતા.અમિષા પટેલ તે દરમિયાન, લિન્કઅપને લઈને ઘણા બધા સમાચાર હતા.

આ પણ વાંચો :તબ્બુએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 30 વર્ષ કર્યા પૂર્ણ, વિડિયો શેર કરી ‘કુલી નંબર વન’ની યાદ કરી તાજી