Not Set/ આંબરડી નજીક સિંહણે કર્યો બળદનો શિકાર, સિંહણના મારણનો વીડિયો થયો વાયરલ

અમરેલી, અમરેલી જિલ્લાના ધારીના આંબરડી નજીક બળદનો શિકાર કરતી સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. આંબરડી પુલ પાસે વહેલી સવારે સિંહણે બળદનું મારણ કર્યું હતું. જેને ઉપસ્થિત લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યું હતું. હાલ સિંહણના મારણનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શિકાર કરતા સિંહણને જોવા […]

Top Stories Gujarat Others Trending Videos
mantavya 511 આંબરડી નજીક સિંહણે કર્યો બળદનો શિકાર, સિંહણના મારણનો વીડિયો થયો વાયરલ

અમરેલી,

અમરેલી જિલ્લાના ધારીના આંબરડી નજીક બળદનો શિકાર કરતી સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. આંબરડી પુલ પાસે વહેલી સવારે સિંહણે બળદનું મારણ કર્યું હતું.

જેને ઉપસ્થિત લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યું હતું. હાલ સિંહણના મારણનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શિકાર કરતા સિંહણને જોવા લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. લોકો સિંહણને ભગાડવા માટે ખુબ પ્રયત્નો કર્યો, પરંતુ સિંહણ પોતાના શિકારને છોડતી નથી.