Not Set/ રાધેશ્યામ ઓઇલ મિલમાં ભીષણ આગ,મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ

અમરેલી, અમરેલીની રાધેશ્યામ ઓઇલ મિલમાં એકા એક  ભીષણ આગ લાગી હતી. આગના  કારણે મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ થયા હોવાના સમાચાર  મળ્યા છે. મગફળીની મોટા પાયે જથ્થો ગુણીઓ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.  2 ફાયર ફાયટરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાયો હતો. હાલ […]

Gujarat Others Videos
mantavya 114 રાધેશ્યામ ઓઇલ મિલમાં ભીષણ આગ,મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ

અમરેલી,

અમરેલીની રાધેશ્યામ ઓઇલ મિલમાં એકા એક  ભીષણ આગ લાગી હતી. આગના  કારણે મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ થયા હોવાના સમાચાર  મળ્યા છે. મગફળીની મોટા પાયે જથ્થો ગુણીઓ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.  2 ફાયર ફાયટરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાયો હતો. હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે.