રાજકોટ/ પોલીસ સામે વધુ એક પીડિતના આરોપ, ‘ખંડણી માગે છે PI ગઢવી સહિતના અધિકારી’

રાજકોટ પોલીસ સામે વધુ એક પીડિતના આરોપ લાગ્યા છે. પોલીસ પર ધર્મેશ બારભયા નામના વ્યક્તિએ આક્ષેપ લગાવ્યો છે. છુપાયેલા કેમેરામાં ધર્મેશે રાજકોટ પોલીસના રાઝ ખોલ્યો છે.જેમાં PIગઢવી સહિતના અધિકારીઓ ખંડણી માગે છે. ખંડણીનું જાળું પોલીસ કમિશનર સુધી ફેલાયેલું છે

Top Stories Gujarat Rajkot
રાજકોટ

ધર્મેશ બારભયા નામના વ્યક્તિએ કર્યા આક્ષેપ
છુપા કેમેરામાં ધર્મેશે ખોલ્યા રાજકોટ પોલીસના રાઝ
‘ખંડણી માગે છે PI ગઢવી સહિતના અધિકારી’
‘પોલીસ કમિશનર સુધી ફેલાયેલું છે ખંડણીનું જાળું’
ગોવિંદ પટેલના પત્રના તથ્યો મંતવ્ય ન્યૂઝ પાસે
48 લાખની ખંડણી માટે રચાયો છે ખેલ
પોલીસે નગ્ન કરીને પણ માર્યા હોવાનો ઉલ્લેખ
11 દિવસ સુધી મુનિરા નામની યુવતીને ગોંધી રાખી
મારા ભાઇને માર્યો અને તેના પુત્રને પણ ફટકાર્યો
મેં કોઇ પૈસા આપ્યા નથી- ધર્મેશ બારભયા
પોલીસે ચેક પણ લઇ લીધા છે- ધર્મેશ બારભયા
હાલ ચેકનું સ્ટોપ પેયમેન્ટ, હાઇકોર્ટમાં ચાલે છે કેસ

રાજકોટ પોલીસ સામે વધુ એક પીડિતના આરોપ લાગ્યા છે. પોલીસ પર ધર્મેશ બારભયા નામના વ્યક્તિએ આક્ષેપ લગાવ્યો છે. છુપાયેલા કેમેરામાં ધર્મેશે રાજકોટ પોલીસના રાઝ ખોલ્યો છે.જેમાં PIગઢવી સહિતના અધિકારીઓ ખંડણી માગે છે. ખંડણીનું જાળું પોલીસ કમિશનર સુધી ફેલાયેલું છે . ગોવિંદ પટેલના પત્રના તથ્યો મંતવ્ય ન્યૂઝ પાસે છે. જેમાં 48 લાખની ખંડણી માટે ખેલ રચાયો છે. પોલીસે નગ્ન કરીને પણ માર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 11 દિવસ સુધી મુનિરા નામની યુવતીને ગોંધી રાખી હતી. મારા ભાઇને માર્યો અને તેના પુત્રને પણ ફટકાર્યો હતો. જો કે, ધર્મેશ બારભયાએ કહ્યું હતું કે, મેં કોઇ પૈસા આપ્યા નથી. પોલીસે ચેક પણ લઇ લીધા છે હાલ ચેકનું સ્ટોપ પેયમેન્ટ, હાઇકોર્ટમાં કેસ ચાલે છે.