Face Care/ ચહેરા પર ચોખાનું પાણી લગાવવાના છે જબરદસ્ત ફાયદા, જાપાની સ્કિન કેરનું મળી ગયું રહસ્ય

આવી સ્થિતીમાં જાપાનમાં 100 વર્ષથી વધુ સમયથી ગ્લોઇંગ ત્વચા માટે ઉપયોગમાં ચોખાનું પાણી (Rice water) એક સારી સૌંદર્ય ઉત્પાદન સાબિત થાય છે. કોઇ પણ લોકો

Trending Fashion & Beauty Lifestyle

Beauty Care: શું ચોખાનું પાણી (Rice water) ત્વચાને ચમક આપે છે! ચોખાનું પાણી (Rice water) જે તમે સામાન્ય રીતે સિંકમાં ઢોળી દો છો, તે તમારી ત્વચા માટે અમૃત સાબિત શકે છે. જાપાની યુવતીઓની ત્વચામાં એક અલગ જ પ્રકારની ચમક જોવા મળે છે, જે દરેક છોકરી પોતાના માટે ઇચ્છે છે. બજારમાં ઘણા મોંઘી પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે જે ચહેરાના ડાગ- ધબ્બા ઢાંકવામાં અને ત્વચા (Skin)ની સુંદરતા વધારવા માટે દાવો કરતી હોય છે, પરંતુ તેના આડઅસરનો જોખમ રહે છે. આ પ્રોડક્ટ્સને દરેક માટે ખરીદવું સરળ નથી.

આવી સ્થિતીમાં જાપાનમાં 100 વર્ષથી વધુ સમયથી ગ્લોઇંગ ત્વચા માટે ઉપયોગમાં ચોખાનું પાણી (Rice water) એક સારી સૌંદર્ય ઉત્પાદન સાબિત થાય છે. કોઇ પણ લોકો સરળતાથી ઘરે ત્યાર કરી શકે અને આ ખૂબ ફાયદાકારક છે.

Explore the Top Benefits of Rice Water for Skin and Hair – Plum

ત્વચા (Skin)ના રંગને લાઇટ કરવા અથવા કાળા ધબ્બાને ઓછા કરવા માટે ચોખાનું પાણી (Rice water)નો ઉપયોગ કરી શકાય છે. તેમ છતા આના કેટલા રસાણનો રંગ ઓછું કરવા માટે જાણીતું છે, પરંતુ તે કેટલું અસરદાયક છે તેના કોઇ પુરાવા નથી. ચોખાનું પાણી (Rice water) સૂર્યપ્રકાશથી ત્વચાને થતા નુકસાનને સુધારવામાં મદદ કરી શકે છે. તે ત્વચા (Skin)માં કોલેજન વધારે છે, જેનાથી ત્વચા નરમ રહે છે અને કરચલીઓ ઝડપથી દેખાતી નથી. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે ત્વચા માટે એન્ટિ એજિંગ સાબિત થાય છે.

ચોખાનું પાણી (Rice water) સોડિયમ લોરેલ સલ્ફેટ (SLS) ને કારણે થતી ત્વચાની બળતરામાં મદદ કરવા માટે જાણીતું છે, જે ઘણા વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોમાં જોવા મળતું ઘટક છે. દિવસમાં બે વાર ચોખાના પાણીનો ઉપયોગ કરવાથી એસ. એલ. ની સારવારમાં મદદ મળે છે. એસ. શુષ્ક અને ક્ષતિગ્રસ્ત ત્વચામાં મદદ કરે છે. ચોખાનું પાણી (Rice water) લગાવીને ત્વચાને આરામ મળી શકે છે, ડાઘ દૂર કરે છે અને ખરજવું ત્વચાના કારણે થતા ડાઘને મટાડવામાં મદદ કરે છે.

7 Benefits of Rice Water For Skin – Minimalist

ચોખાનું પાણી આવી રીતે તૈયાર કરો

ચોખાને પાણી (Rice water)માં 30 મિનિટ માટે પલાળી દો તેને ગાળીને સ્વરછ જારમાં સ્ટોર કરીને ફ્રિઝમાં મૂકો અને રોજ ચહેરા પર લગાવો. આ સિવાય તમે આ ચોખાને ફર્મેન્ટેડ કરીને પાણી તૈયાર કરી શકો છો. આ માટે ચોખાના પાણીને ફિલટરિંગ કરવા બદલે તેને એક કે બે દિવસ માટે રૂમમાં જ્યાં તાપમાન હોય ત્યા એક જારમાં છોડી દો. જ્યારે તેમાંથી ખાટી વાસ આવે તો તેને ફ્રિઝમાં રાખી દો. આ ઉપયોગ કરવા પહેલા સાદા પાણીથી પાતળું કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીની ઋતુમાં યોગ્ય સ્કિન કેર રુટિન શું છે? ચહેરા પર પહેલા શું લગાવશો

આ પણ વાંચો:ચહેરો દેખાશે હસીન…ઘરેલૂ ઉપચાર કરી ખીલને દૂર કરો આ રીતે

આ પણ વાંચો:ગુણકારી એવા ચણાનો લોટ ત્વચા માટે હાનિકારક તો નથી ને….?