Not Set/ Video: બાયડમાં પાટીદારોનો હંગામો, પોલીસ અને પાટીદારો વચ્ચે પકડદાવ

અરવલ્લી, હાર્દિક પટેલના ઉપવાસનો 13મો દિવસ છે.. હાર્દિક પટેલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો 24 કલાકમાં સરકાર પાટીદારોની માંગ નહી સ્વીકારે તો જળ ત્યાગની પણ ચીમકી આપી છે. ત્યારે અરવલ્લીના બાયડમાં પાટીદારોનો હંગામો જોવા મળી રહ્યો છે જ્યાં હાર્દિક પટેલના સમર્થકો રોડ પર આવીને હંગામો મચાવી રહ્યા છે. રેલીની મંજૂરી નહિ છતાં રેલી […]

Top Stories Gujarat Videos
mantavya 41 Video: બાયડમાં પાટીદારોનો હંગામો, પોલીસ અને પાટીદારો વચ્ચે પકડદાવ

અરવલ્લી,

હાર્દિક પટેલના ઉપવાસનો 13મો દિવસ છે.. હાર્દિક પટેલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો 24 કલાકમાં સરકાર પાટીદારોની માંગ નહી સ્વીકારે તો જળ ત્યાગની પણ ચીમકી આપી છે. ત્યારે અરવલ્લીના બાયડમાં પાટીદારોનો હંગામો જોવા મળી રહ્યો છે જ્યાં હાર્દિક પટેલના સમર્થકો રોડ પર આવીને હંગામો મચાવી રહ્યા છે. રેલીની મંજૂરી નહિ છતાં રેલી કાઢતા હોબાળો મચી ગયો છે. કેટલાક સમર્થકોની પોલીસે ધરપકડ કરીને પોલીસ વાનમાં પણ બેસાડી દીધા હતા.