Not Set/ દિલ્હીમાં 30 કરોડનું ડ્રગ રેકેટ પકડાયું

રાજધાની દિલ્હીમાં 30 કરોડનું ડ્રગ રેકેટ પકડાયું છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા આંતરાષ્ટ્રીય ડ્રગ સીન્ડીકેટનું આ ડ્રગ પકડવામાં આવ્યું છે.   મેફેડ્રોન અને મેથાક્યુલોન ની ૫ લાખ ટેબ્લેટનો જથ્થો દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા દિલ્હીના ડ્રગ ડીલર પાસેથી પકડી પાડવામાં આવ્યો છે અને સાથે ૪ જણની અટકાયત કરવામાં આવી છે. સાથેજ પોલીસ આ મામલામાં […]

Top Stories India
drugs દિલ્હીમાં 30 કરોડનું ડ્રગ રેકેટ પકડાયું

રાજધાની દિલ્હીમાં 30 કરોડનું ડ્રગ રેકેટ પકડાયું છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા આંતરાષ્ટ્રીય ડ્રગ સીન્ડીકેટનું આ ડ્રગ
પકડવામાં આવ્યું છે.

 

મેફેડ્રોન અને મેથાક્યુલોન ની ૫ લાખ ટેબ્લેટનો જથ્થો દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા દિલ્હીના ડ્રગ ડીલર પાસેથી પકડી
પાડવામાં આવ્યો છે અને સાથે ૪ જણની અટકાયત કરવામાં આવી છે. સાથેજ પોલીસ આ મામલામાં આગળ વધુ તપાસ કરી રહી
છે જેમાં આંતરાષ્ટ્રીય ડ્રગ સીન્ડીકેટના મોટા માથાઓ શામેલ હોવાની શક્યતા છે.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલાં ડ્રગ્સની બજાર કિંમત ૩૦ કરોડ રૂપિયા જેટલી માનવામાં આવી રહી છે.