Not Set/ #AssemblyElections2018 : કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘરની બહાર ચાલુ કર્યો હવન

દિલ્લી આજે પાંચ રાજ્યોમાં ચુંટણીના પરિણામો જાહેર થવાના છે. દેશમાં તમામ લોકોની નજર પરિણામ માટે રાહ જોઈ રહી છે. વિધાનસભા ૨૦૧૮ની ચુંટણીના પરિણામો માટે વોટની ગણતરી પાંચ રાજ્યોમાં શરુ કરી દેવામાં આવી છે. Congress workers perform 'hawan' outside Rahul Gandhi's residence in Delhi #AssemblyElections2018 pic.twitter.com/zkuKfW9T2T— ANI (@ANI) December 11, 2018 કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘરની […]

Top Stories India Trending Politics
rai #AssemblyElections2018 : કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘરની બહાર ચાલુ કર્યો હવન

દિલ્લી

આજે પાંચ રાજ્યોમાં ચુંટણીના પરિણામો જાહેર થવાના છે. દેશમાં તમામ લોકોની નજર પરિણામ માટે રાહ જોઈ રહી છે. વિધાનસભા ૨૦૧૮ની ચુંટણીના પરિણામો માટે વોટની ગણતરી પાંચ રાજ્યોમાં શરુ કરી દેવામાં આવી છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘરની બહાર હવન ચાલુ કરી દીધો છે.