Not Set/ ૧૧.૪ ડીગ્રી સેલ્સિયસ તાપમાન સાથે પુણેમાં આ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો

બુધવારે દેશનું સૌથી શહેર તરીકે પુણેનું તાપમાન નોંધાયું હતું. પુણેમાં ઠંડીનો પારો ૧૧.૪ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોચી ગયો હતો. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી આટલું જ તાપમાન રહ્યું હતું. India Meteorological Department (IMD) ના કહેવા પ્રમાણે બુધવારે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરમાં આ વર્ષનું સૌથી ઠંડુ તાપમાન નોંધાયું હતું. બુધવારે મધ્ય પ્રદેશની મંડલા […]

Top Stories India Trending
pune winter 759 ૧૧.૪ ડીગ્રી સેલ્સિયસ તાપમાન સાથે પુણેમાં આ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો

બુધવારે દેશનું સૌથી શહેર તરીકે પુણેનું તાપમાન નોંધાયું હતું. પુણેમાં ઠંડીનો પારો ૧૧.૪ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોચી ગયો હતો.

વહેલી સવારથી લઈને મોડી રાત સુધી આટલું જ તાપમાન રહ્યું હતું.

India Meteorological Department (IMD) ના કહેવા પ્રમાણે બુધવારે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરમાં આ વર્ષનું સૌથી ઠંડુ તાપમાન નોંધાયું હતું.

બુધવારે મધ્ય પ્રદેશની મંડલા શહેરનું તાપમાન ૧૫.૬ ડીગ્રી નોંધાયું હતું.

આ વર્ષનું મેક્સીમમ ટેમ્પરેચર દેશમાં કોંકણમાં નોંધાયું છે. કોંકણમાં ૩૫ ડીગ્રી તાપમાન રહ્યું હતું.

મેટના સુત્રોના જણાવ્યા પ્રમાણે અહી ૨૯ થી ૩૩ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન બદલાતું રહે છે.