Worldcup/ વન મેન આર્મી મેકસવેલના દમ પર ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં, અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું,

. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 293 રન બનાવી મેચ જીતી લીધી હતી.

Top Stories Sports
7 5 વન મેન આર્મી મેકસવેલના દમ પર ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં, અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું,

ODI વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 293 રન બનાવી મેચ જીતી લીધી હતી.ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે કાંગારૂ ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. હવે ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 293 રન બનાવી મેચ જીતી લીધી હતી.

 ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 201 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 291 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને 70 રનની અંદર તેની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ પછી ગ્લેન મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ સાથે ઈનિંગ સંભાળી અને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી.


આ પણ વાંચોઃ Bihar/ ખેડૂતો ‘કંગાળ’, બ્રાહ્મણોની હાલત દયનીય, ચોંકાવનારો છે બિહારનો આર્થિક સર્વે રિપોર્ટ

આ પણ વાંચોઃ FireCracker Ban/ ફટાકડા પર પ્રતિબંધ ફક્ત દિલ્હીમાં નહીં સમગ્ર દેશમા લગાવોઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચોઃ Mission Sucess/ ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.