Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા (Unjha) ખાતે વરિયાળી (Fennel)માં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે

Gandhinagar News/ઊંઝામાં ભેળસેળવાળી વરિયાળી ઝડપાઈ

પશ્ચિમ કચ્છ જિલ્લા ના પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઈ જોષી અને માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ (Brahm Samaj)ના આગેવાનો દ્વારા સમાજ ના પ્રબુદ્ધ વડીલો અને આગેવાનો સાથે ચર્ચા કરી

Kutch News/માંડવીમાં બ્રહ્મ સમાજ-સ્વામીનારાયણ સંતોની બેઠક

કચ્છ જિલ્લાની રાજનીતિમાં આજે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી હતી. ભુજ (Bhuj) સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’  (Kamlam)ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કચ્છની 9 તાલુકા પંચાયતના આગામી હોદ્દેદારોના નામોને લઈને લાંબી ચર્ચા-વિચારણા બાદ આખરે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Kutch News/ભુજ તાલુકા પંચાયતના નવા પ્રમુખ જાહેર

“તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે” આ વિચારને સાકાર કરતા રાજ્ય સરકારે રાજ્યની 65 ટકા સેવાઓને ડિજિલોકર (Digilocker)સાથે જોડીને ડિજિટલ ગવર્નન્સને વધુ સરળ, ઝડપી અને નાગરિક – કેન્દ્રિત બનાવ્યું છે

Gujarat News/ડિજિલોકર ઇન્ટિગ્રેશનમાં ગુજરાતને રાષ્ટ્રીય સન્માન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અને વારસાને આગળ વધારતાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની આગામી આવૃત્તિ જૂન 2026ના અંતિમ સપ્તાહમાં વડોદરા ખાતે યોજાશે

Gujarat News/વડોદરામાં યોજાશે VGRC 2026

જામનગર જિલ્લાના ખંભાળિયામાં ડીઝલ (Diesel)ના ખુલ્લા વેચાણ અને વિતરણને લઈને સ્થાનિક તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

Jamnagar News/ખંભાળિયામાં ડીઝલ વિતરણ પર નિયંત્રણ: 200 લીટર માટે પુરાવા ફરજિયાત

ગુરુવારે એર ઇન્ડિયાની દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી ફ્લાઇટ AI2651 લેન્ડિંગ દરમિયાન અકસ્માત (Accident)નો શિકાર બની હતી

New Delhi News/દિલ્હી-બેંગલુરુ એર ઇન્ડિયા ફ્લાઇટ સાથે અકસ્માત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચાસ્પદ બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party)ફરી એકવાર નવા અંદાજમાં પરત ફરી છે

National News/X પર ફરી આવી ‘કોકરોચ જનતા પાર્ટી’

ગુજરાતમાં ચોમાસા પૂર્વે ખરીફ પાકની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ડીઝલ (Diesel)ની અછત ગંભીર મુદ્દો બની છે

Gujarat News/ગુજરાતમાં ડીઝલ ન મળતાં ખેડૂતો રસ્તા પર, સૌરાષ્ટ્રમાં ડીઝલ માટે લાંબી લાઈનો

કચ્છમાં યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્ય પ્રકાશ સ્વામી (Swami) દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઈને ભારે વિવાદ ઊભો થયો છે

Kutch News/કચ્છમાં સ્વામીના નિવેદનથી વિવાદ, બ્રાહ્મણ સમાજમાં રોષ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy